Friday, December 13, 2024

Tag: E-Stamping

રાજકોટની વિવિધ બેંકોની ચારસો જેટલી શાખાઓમાં હવે ઇ-સ્ટેમ્પીંગની સુવિધા

રાજકોટ, તા. ૨૦ : રાજય સરકારે દસ્તાવેજો વગેરે માટે ૧લી ઓકટોબરથી ઈ-સ્ટેમ્પીંગ ફરજીયાત બનાવ્યુ છે જોકે તેની સામે ઉહાપોહ પણ મચ્યો છે, બીજીતરફ  રાજય સરકારે દરેકને વ્યવસ્થા કરવા સુચના આપી છે. કલેક્ટરે તથા અધિકારીઓએ  બેન્ક મેનેજર સહિત તમામ બેન્કરો સાથે મીટીંગ કરી હતી. જેમાં ફળીભૂત થયા મુજબ હાલ રાજકોટની ૧૬ સરકારી બેન્કોમાં ઈ-સ્ટેમ્પીંગ થાય છે. બીજી ૧૬ બેન્...