Tag: Eat throat
ગળો, મોટું ગોખરું અને આંબળા ખાઓ અને પૌરૂષત્વ વધારો
Eat throat, big chin increase masculinity
આંતરિક તાવ : 5 ગ્રામ ગળોના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગળોની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.
અજીર્ણ (અસાધ્ય) જ્વર : ગળો, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે.
પૌરૂષ શક્તિ : ગળો, મોટું ગો...