Tag: Eating more protein to reduce weight increases the risk of heart disease by 30%
વજન ઘટાડવા વધારે પ્રોટીન ખાવાથી હ્રદયરોગનું 30 ટકા જોખમ વધે છે
વજન ઘટાડવાના મામલે વધુ પડતું પ્રોટીન ખાવાનું જીવલેણ પણ હોઈ શકે છે, નવી રિસર્ચમાં જોખમ બહાર આવ્યું છે
આહારમાં પ્રોટીનનો સમાવેશ વજન ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ તાજેતરના એક સંશોધનથી બહાર આવ્યું છે કે વધારે પ્રોટીન ખાવાથી હ્રદયરોગનું જોખમ વધે છે.
મેડિકલ ન્યૂઝ ટુડેમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ઉંદર પર કરવામાં આવેલા આ સંશોધનથી સાબિત થયું છે કે આહાર...