Tag: EC
મોદીની હારને જીતમાં ફેરવવા આંકડા ફેર, ચૂંટણી પંચનું ષડયંત્ર
Change the figures to turn Modi's defeat into victory, EC's conspiracy मोदी की हार को जीत में बदलने के लिए आंकड़े बदलिए, चुनाव आयोग की साजिश
સંસદની સલામતી એજન્સી કેમ એકાએક બદલી દેવામાં આવી
દિલીપ પટેલ
અમદાવાદ, 22 મે 2024
ગુજરાતમાં લોસભાની અનેક બેઠકો પર ચૂંટણીમાં ગોલમાલ થઈ હોવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઉઠી છે. ઉમેદવારોને ધમકાવવા, તેને સવલતો ન...