Friday, February 27, 2026

Tag: Economics

નેચરલ ગેસ સ્ટોરેજ ડેટા રેડ માર્કથી ઉપર ભાવ નીચે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૭: આખા વિશ્વમાં નેચરલ ગેસનો માલ ભરાવો અને સતત ઘટતા ભાવ એ જપાનના ટોક્યો ખાતે ગુરુવારે મળેલી ઉર્જા પ્રધાનો અને કંપની એક્ઝીક્યુટીવોની કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો હતો. બરાબર એ જ સમયે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસટ્રેશને (ઈઆઈએ) ૨૦ સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહ દરમિયાન અમેરિકન સ્ટોરેજ ફેસેલીટીમાં મંદી તરફી ઝોક ધરાવતો ૧૦૨ અબ...

ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...

સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટી 5.75 ટકા વધ્યો અને બેન્ક નિફ્ટી 9.88 ટકા ઊછળ...

અમદાવાદ,તા:૨૬ વૈશ્વિક બજારોથી પ્રોત્સાહક સંકેતોને મળતાં શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચીન  વચ્ચે ટ્રેડ વોર ઘટવાનો માહોલ બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું હતું કે યુએસ  અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે. જેથી બંને દેશો વચ્ચેનું વેપારયુદ્ધ ઠંડું પડવાની આશાએ સેન્સેક્સ 396 પોઇન્ટ ઊછળીને...

નવેમ્બરમાં રૂ બજાર પર મંદીવાળાનો કબજો બળવાન હશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: ચીને ઘણી બધી વસ્તુઓ અમેરિકાથી ખરીદવાની શરુ કરી છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નાણા પ્રધાન સ્ટીવન મુચીને આ ઘટનાને આવકારી હતી. તેમની હકારાત્મક ટીપ્પણીથી કોમોડીટી બજારમાં એવી આશા બંધાઈ છે કે ઓક્ટોબરમાં મળનારી ટ્રેડ વોર સમાધાન બેઠકમાં કૈંક તો હકારાત્મક ઘટના બનશે. વૈશ્વિક ફલક પર આ સપ્તાહના રૂ બજારના અહેવાલ કહે છે કે અમેરિક...

અપરાધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા બેન્કના ટોચના અધિકારીઓ સામે પગલાં લેવાન...

અમદાવાદ, તા.26 અર્થતંત્ર મંદીની પકડમાં સપડાઈ રહ્યું છે અને બેન્કો નબળી પડવા માંડી છે ત્યારે બેન્કના થાપણદારોને દંડ કરવાને બદલે બેન્કને નબળી પાડવા માટે જવાબદાર અને અપરાધી પ્રવૃત્તિ કરતાં બેન્કના ટોચના મેનેજમેન્ટને સજા કરવાની માગણી ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટ ચલમે માગણી કરી છે. આ સાથે જ તેમણે પંજાબ અને મહારાષ...

અમદાવાદમાંથી દેશવ્યાપી નકલી ચલણી નોટનું નેટવર્ક ઝડપાયું

અમદાવાદ,તા:૨૬  દેશના અર્થતંત્રને કથડતું કરવાનું એક ષડયંત્ર પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જો કે આ ષડયંત્રને પાર પાડવા માટે પાકિસ્તાને પોતાના માણસો મોકલવાની જરૂર રહેતી નથી. થોડાઘણા રૂપિયામાં આપણા જ સ્થાનિક યુવાનો આ ષડયંત્રનો ભાગ બનીને નકલી નોટોના હેન્ડલર બનીને દેશના અર્થતંત્રને તોડી રહ્યા છે. અમદાવાદના બાપુનગરમાંથી આવા જ એક ષડયંત્રનો પર્દ...

પાંચ લાખ સુધીની ટેક્સની આવક પર શૂન્ય ટેક્સ લેવાની ભલામણ કરવામાં આવી

અમદાવાદ,બુધવાર ડાયરેક્ટ ટેક્સ કોડ તૈયાર કરી રહેલી પેનલે રૂા. 5 લાખ સુધીની આવક પર એક પૈસાનો પણ વેરો ન નાખવાની ભલામણ કરી છે. તેમના પર ટેક્સનો બોજો નહિ આવે તો તેમની પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હાથમાં રહેશે. તેમના હાથમાં વધુ પૈસા રહેશે તો તેનો ખર્ચ કરશે અને તેઓ ખર્ચ કરશે તો વપરાશની ચીજવસ્તુઓનો વેપાર વધશે, તેની સીધી અસર હેઠળ બજારમાં ડિમાન્ડમાં વધારો...

વૈશ્વિક પરિબળોને લીધે સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 11,450ની નીચ...

અમદાવાદ,તા:૨૫ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોની સીધી અસર સ્થાનિક બજાર પર પડી હતી. અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા શરૂ થવાના અહેવાલે મંગળવારે અમેરિકી શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એની અસર વિશ્વભરનાં શેરબજારોમાં જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 503 પોઇન્ટ તૂટીને 38,593.52ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 1...

જીએસટીની ઘટનું વળતર 2025 સુધી આપવાની માગણી પરની ચર્ચા મુલતવી

અમદાવાદ,તા.24 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલથી રાજ્યોની વેરાની આવકમાં ઘટ પડે તો તે 2022 સુધી કોમ્પેન્સેટ કરવાની નક્કી કરેલી મુદત લંબાવીને 2025 સુધી કરી આપવાની માગણી દેશના રાજ્યો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દે આગામી મહિનાઓમાં થનારી બેઠકો બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ મોટર અને બિસ્કિટ સહિત 200થી વધુ ચીજવસ્તુઓમાંથી 160થી 170 વસ્તુઓના ...

બે દિવસની તોફાની તેજી બાદ શેરોમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ અને નિફ્ટી...

અમદાવાદ,તા:૨૪ સપ્તાહના બીજા દિવસે બજાર ટૂંકી વધઘટે અથડાઈ ગયું હતું. સ્ટોક સ્પેસિફિક જ વધુ થયાં હતાં. બે દિવસની જોરદાર તેજી પછી શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી રહી હતી. જોકે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામસામા રહ્યા હતા. જોકે બજાર મોટે ભાગે બેતરફી ટૂંકી વધઘટ બાદ સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 7.11 પોઇન્ટ વધી 39,097.14ના મથાળે બંધ રહ્યો હતો, જ્યાર...

ગુજરાતમાં કાયદાનું ઉલ્લંઘન કરીને વેપારીઓને સમન્સ મોકલાઇ રહ્યાં છે

ગાંધીનગર,તા.23  ગુજરાત સરકારના જીએસટી વિભાગ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને રાજ્યના વેપારીઓને સમન્સ મોકલવામાં આવી રહ્યાં છે ત્યારે વેપારીઓની નારાજગી વધી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગે રજીસ્ટર્ડ કરદાતાઓને કાયદાનું પાલન થતું નહીં હોવાથી સમન્સ મોકલ્યા છે જ્યારે વેપારીઓ એવું કહે છે કે તેમને કાયદાથી ઉપરવટ જઇને સમન્સ મોલવામાં આવ્યા છે. ગુજરાતમાં અનેક કરદાત...

સોનામાં રચાતી લાંબાગાળાની મજબૂત તેજીની સાયકલીકલ મોમેન્ટમ

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૪: સ્થિર અને ધીમી ગતિએ સોનું બુલીશ મોમેન્ટમ ધારણ કરી રહ્યું છે, અમારું માનવું છે કે બુલિયન બજારનું આવું મજબૂત વલણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. મુંબઈ સ્થિત રિદ્ધિસિદ્ધિ બુલીયનના સીઈઓ અને ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઇબ્જા)ના પ્રેસિડેન્ટ પૃથ્વીરાજ કોઠારીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે નવી સાયક્લીક્લ તેજીમાં આગામી એક...

કાશ્મીર ધીરે ધીરે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ રહ્યું છે અને વિકાસના માર્...

અમદાવાદ, તા.૨૨ કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આજે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ‘જમ્મુ અને કાશ્મીરમાં વેપારની તકો’ પર મહાજનોના એક સંમેલનને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કલમ 370 ના પ્રાવધાનો હટાવાયા તેને લગભગ એક મહિનોથી વધુ સમય પસાર થયો છે, પરંતુ ક...

અમદાવાદમાં 1 ઓક્ટોબરથી ડિજિટલ સ્ટેમ્પિંગનો અમલ

અમદાવાદ,તા:૨૨ રાજ્ય સરકારે સ્ટેમ્પના વેચાણના નિયમોમાં સુધારા કરતો નિર્ણય કર્યો છે, જે મુજબ 1 ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવામાં આવશે. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના જણાવ્યા મુજબ, ફિઝિકલ અને નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ 1 ઓક્ટોબરથી બંધ થવાનું છે, જેનાથી લોકોને તેમના વિવિધ દસ્તાવેજ માટે સ્ટેમ...

શેરબજારની આંટીઘૂંટીને ન સમજતા રોકાણકારો માટે બજાર વધશે કે ઘટશે તેની અન...

અમદાવાદ,તા.22 શેરબજારમાં રોકાણ કરવું એ બે ધારી તલવાર જેવું છે. કાશીનું કરવત જતાં વેતરે અને આવતાય વેતરે તેવો ઘાટ ઓછા કુશળ ઇન્વેસ્ટર્સ માટે થવાની સંભાવના રહેલી છે. બજાર હવે ફંડામેન્ટલ પર ઓછું અને મની પાવર પર વધુ ચાલે છે. આ સ્થિતિમાં બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જરા સરખી ભૂલ તમારી મૂડી ઓછી કરી શકે છે. આ સંજોગોમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક સ...