Tuesday, July 22, 2025

Tag: Economics

એચડીએફસી લાઈફઃ ઇન્વેસ્ટર કમાણી કરી શકે

અમદાવાદ,તા:૨૨  એચડીએફસી લાઈફની બ્રાન્ડિગ સ્ટ્રેટજી પ્રભાવ પાડે તેવી છે. વીમા બજારની જરૂરિયાતને પારખીને નવા નવા પ્રોડક્ટ્સ મૂકવા તે એચડીએફસી લાઈફનું એક મોટું જમા પાસું છે. તેના પ્રોડક્ટ્સની વિવિધતા ઉપરાંત પ્રોડક્ટને વધુ મોટા ફલક પર લઈ જવા માટે જુદાં જુદાં પ્રોડક્ટ્સના તૈયાર કરવામાં આવતા મિક્સ ઉપરાંત સંગીન વિસ્તરણ યોજનાએ કંપનીને એક અલગ ફલક પર મૂકી દી...

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા કર્મચારીની કારના હપ્તા ભરે છે

સુરત : સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીક્રષ્ના એકસપોર્ટ પ્રાઈવેટ લિમીટેડનું નામ મોટુ છે જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાઓ પોતાની કરામત અને માર્કેટીંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી જો કે અમે થોડા મહિના અગાઉ દાનવીર સવજી ધોળકીયા કઈ રીતે કર્મચારીઓને મળવા પાત્ર બોનસની રકમને પોતાની ગણાવી તેમ...

રાજકોટની વિવિધ બેંકોની ચારસો જેટલી શાખાઓમાં હવે ઇ-સ્ટેમ્પીંગની સુવિધા

રાજકોટ, તા. ૨૦ : રાજય સરકારે દસ્તાવેજો વગેરે માટે ૧લી ઓકટોબરથી ઈ-સ્ટેમ્પીંગ ફરજીયાત બનાવ્યુ છે જોકે તેની સામે ઉહાપોહ પણ મચ્યો છે, બીજીતરફ  રાજય સરકારે દરેકને વ્યવસ્થા કરવા સુચના આપી છે. કલેક્ટરે તથા અધિકારીઓએ  બેન્ક મેનેજર સહિત તમામ બેન્કરો સાથે મીટીંગ કરી હતી. જેમાં ફળીભૂત થયા મુજબ હાલ રાજકોટની ૧૬ સરકારી બેન્કોમાં ઈ-સ્ટેમ્પીંગ થાય છે. બીજી ૧૬ બેન્...

આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...

ગુજરાત – ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી , ઉચ્ચશિક્ષણ, પ્રવા...

ગાંધીનગર,તા.21 અમેરિકાના ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યોછે.આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ,કલીનએનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્...

ખાતામાંથી નાણાં ડેબિટ કર્યા પછી સામી પાર્ટીને ક્રેડિટ આપવામાં વિલંબ કર...

અમદાવાદ,તા:૨૧ તમે ઓટોમેટેડ ટેલરિંગ મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કરો અને તમારા ખાતામાંથી નાણાં ડેબિટ થયા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા જ બહાર ન આવ્યા હોય તો તે નાણાંની એન્ટ્રી જે તે બેન્કે ટ્રાન્ઝેક્શનના દિવસ ઉપરાંતના પાંચ એટલે કે કુલ છ દિવસમાં ઉલટાવીને ખાતેદારના ખાતામાં તે રકમ જમા કરાવી દેવાના નિયમનું પાલન ન કરનારી બેન્કને વિલ...

અમદાવાદ આરટીઓમાં એજન્ટો દ્વારા બેફામ અને બેરોકટોક લૂંટથી રોષ

અમદાવાદ,તા.21 હાલ ગુજરાત સરકારે ટ્રાફિકના નવા કાયદાના અમલમાં 15 ઓક્ટોબર સુધી રાહત આપી છે. જેથી લોકોમાં ખુશી છે કે હવે તેઓ નિયત સમયમાં એચએસઆરપી, આરસી બુક, લાયસન્સ અને પીયુસીના જરુરી દસ્તાવેજો બનાવી શકશે. રાજ્ય સરકારે આરટીઓના તમામ અધિકારીઓને સુચના આપી છે. જેના કારણે પ્રજાને સમય મળ્યો છે. જો કે હકીકત એ પણ છે કે આરટીઓમાં એજન્ટોને સરકારના આ કાયદાનો ફ...

આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...

રાજકોટમાં લાઈસન્સ માટે નવેમ્બર સુધીના વેઈટિંગથી હજારો લોકો દંડાશે

રાજકોટ,તા:૧૯   એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે ...

સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ 470 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,700ની નીચે,...

અમદાવાદ,તા:૧૯ યુએસ ફેડરલ રિઝર્વે બજારની અપેક્ષા મુજબ વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, પણ ફેડરલ બેન્કે આગામી સમયમાં વ્યાજદર અંગે કેવું વલણ લેવામાં આવશે, એનો નિર્દેશ સ્પષ્ટ કર્યો નહોતો. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે સાવધાની વર્તતા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરાશે કે નહીં એ વિશે કશી સ્પષ્ટતા કરી નહોતી. જેથી મિશ્ર સંકેતોની વચ્ચે સ્...

લંડનમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ૭૩ ટકાની ઉંચાઈએ: રૂપિયો વધુ અસ્...

ઇબ્રાહિમ પટેલ મુંબઈ તા. ૧૯: ભારતીય કરન્સી ટ્રેડરોને એવો ભય છે કે ભારત કરતા લંડન કરન્સી બજારમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ખુબ મોટાપાયે વધી ગયું છે, તેથી રૂપિયો અસ્થિર બનવાનો ભય છે. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેનટ્સ (બીઆઈએસ)એ કરેલા ઇન્ટરનલ કરન્સી સર્વેમાં એ સ્પષ્ટ થયું હતું કે ભારતમાં રોજીંદા ધોરણે રૂપિયાનું ટ્રેડીંગ ૩૫ અબજ ડોલર થાય છે, તેની સામે...

રવિવારે પણ આરટીઓ કચેરીઓ ખુલ્લી રાખવા સરકારનો આદેશ

ગાંધીનગર,તા.19 દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો અમલી થયા બાદ મસમોટા દંડના ભયના માહોલ વચ્ચે લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. જોકે, અત્યારે થોડા સમય માટે દંડમાં રાહત આંશિક રાહત થઈ છે. આ દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ રવિવારના દિવસે પણ ચાલુ રાખવાના આદેશો કરવામાં આવ્યા છે. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ મસમોટા દંડને લઈને લો...

નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?

ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન,  સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી,  પારૂલ પટેલ,  કુમુદ ભટ્ટ,  શર્મિષ્ઠા સરકાર,  શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી  આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...

રાજકોટમાં લાઈસન્સ માટે નવેમ્બર સુધીના વેઈટિંગથી હજારો લોકો દંડાશે

રાજકોટ,તા:૧૯  એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે ક...

સરકારી બસ સેવા એસટીમાં ડ્રાયવરો સિટ બેલ્ટ નથી પહેરતાં

હિંમતનગર, તા.૧૮  કોઇપણ જાતના આગોતરા આયોજન વગર અકસ્માતો ઘટાડવાના નામે ટ્રાફિકના નિયમોના અમલથી ગ્રામીણ વિસ્તારમાંથી હિંમતનગર કામ અર્થે આવતા લોકોને જુદા જુદા વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરતી પોલીસ અને આરટીઓદ્વારા કરવામાં આવી રહેલી દંડાત્મક કાર્યવાહીથી હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં રોષ ઊભો થયો છે. સાથે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે મંગળવારે ભારે...