Tag: Economics
આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતમાં જીએસટીની આવકમાં ઘટાડો
ગાંધીનગર,તા:૧૫ દેશવ્યાપી મંદીના માહોલમાં આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતના ઉદ્યોગો પણ બાકી નથી. મંદીની અસર વેપારીઓ પર ભારે નકારાત્મક પડી રહી છે. ત્યાં સુધી કે મંદીના આ માહોલની અસર સરકારની જીએસટી પરની આવક પર પણ પડી રહી છે. સરકારની જીએસટીની આવકમાં 258 કરોડનો ભારેખમ ઘટાડો નોંધાયો છે.
2018ના વર્ષમાં જ્યાં રાજ્ય સરકારને જીએસટીથી 14,900 કરોડની આવક થઈ...
સરકારી કંપનીઓના શેરોની આગેવાનીએ સેન્સેક્સમાં 281 પોઇન્ટનો ઉછાળોઃ નિફ્ટ...
અમદાવાદ,તા:૧૩
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી થઈ હતી. સરકારી કંપનીઓની અને બેન્ક તેમ જ ઓટો શેરોની આગેવાનીએ શેરોમાં તેજી થઈ હતી. સતત બીજા દિવસે ઓઇલ અને ગેસ શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. જેથી ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ સાત સપ્તાહની ઊંચાઈએ બંધ રહ્યો હતો. ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં પણ નવી લેવાલીએ સુધારો થયો હતો. મિડકેપ શેરોમાં પણ નવી ...
ક્રુડ ઓઈલ ભાવ વર્ષાંત સુધીમાં ૫૦ ડોલર નજીક સરકી જવાની શક્યતા
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૩: વેપાર ઝઘડાની ચિંતા અને ધીમી પડી રહેલી વૈશ્વિક ઈકોનોમીએ ક્રુડ ઓઈલબજારનાં ખેલાડીઓને આ વર્ષે માંગ વૃદ્ધિ બાબતે નિરાશાવાદી બનાવી દીધા છે. ઓપેક પ્લસ દેશોએ ખાસ કરીને સાઉદી અરેબિયાએ ઉત્પાદન કાપ મુક્યો તેને નોન ઓપેક દેશોએ ઉત્પાદન વધારીને સરભર કરી નાખ્યું છે. આ જોતા એનાલીસ્ટો હવે એવું માનવા લાગ્યા છે કે ઓપેક પ્લસ દેશોએ આથી પણ...
ગુજરાતમાં વીસ હજાર કેસોના બાકી લેણાંમાં સમાધાન યોજના જાહેર
ગાંધીનગર,તા.12
ગુજરાતમાં જીએસટી એક્ટનો અમલ થયા પહેલાં સેલ્સ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, સેન્ટ્ર સેલ્સ ટેક્સ, મોટર સ્પીરીટ ટેક્સેશન, એન્ટ્રી ટેક્સ અને સુગર કેન પરચેઝ ટેક્સ હેઠળના વેરા અંગે વેપારી વર્ગના અંદાજે 20,000 થી વધુ વિવાદ વિવિધ સ્તરે પડતર છે પરિણામે આવા કેસોમાં સંકળાયેલી વસૂલાતની નોંઘપાત્ર રકમ લહેણી તરીકે બાકી છે.
આ જૂના વિવાદોના નિકાલ મ...
ઓટો શેરોની પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...
અમદાવાદ,તા:૧૨
સ્થાનિક શેરબજારમાં શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી આવતી મંદીથી ગયા સપ્તાહે બાઉન્સબેક થયું હતું, પરંતુ નબળા આર્થિક ડેટા અને સ્લો ડાઉનથી બજારમાં ઊંચા મથાળેથી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 166.54 પોઇન્ટ ઘટીને 37,104.28ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી50 ઇન્ડ...
નાના વેપારીઓને રિટર્ન ફાઈલ કરવામાં એક વર્ષનું એક્શટેન્શન અપાવાની શક્યત...
અમદાવાદ,ગુરૂવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કાઉન્સિલની આગામી 20મી સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં નાના વેપારીઓને તેમના 2017-18ના નાણાંકીય વર્ષનું રિટર્ન ફાઈલ કરવામાં એક વર્ષ સુધીની રાહત આપવામાં આવે તેવી સંભાવના હોવાનું સ્ટેટ જીએસટીના ટોચના સૂત્રોનું કહેવું છે. 2017આ માટે વેપારીઓને 2017-18ના પહેલા ત્રણ મહિનામાં વેલ્યુ એડેડ ટેક્સ -વેટની વ્યવસ્થા હતી અને પ...
વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા
ગાંધીનગર,તા.11
ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાનના આંકડા ઘણાં ચોંકાવનારા છે. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં 2019માં ગુજરાતની વસતી વધીને 6.52 કરોડ થઇ ચૂકી છે, જે છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6.03 કરોડ હતી.
ગુજરાતમાં 2020માં વસતી છ કરોડને પાર થઇ જશે.
પોપ્યુલેશન પ્રોજેક્શન્સ ફોર ઇન્ડિયા એન્ડ સ્ટેટ્સ 2001-2026ના એક રિપોર્ટ પ્રમાણ...
પાટણ શાકમાર્કેટમાં એજન્ટ પરવાના સિવાય કામ નહિ કરી શકે
પાટણ, તા.૧૧
પાટણ સરદાર પટેલ શાકમાર્કેટમાં 12 સપ્ટેમ્બરથી રૂ.100 ની ખરીદી પર બે રૂપિયા યુઝર ચાર્જભરવો પડશે. તેમજ હવે શાકમાર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરવા માટે કમિશન એજન્ટે માર્કેટ કમિટિ પાસેથી ફરજિયાત યુઝર પરવાનો લેવો પડશે.
શાકમાર્કેટમાં અત્યાર સુધી 50 કિલો શાકભાજીની ખરીદી પર માર્કેટ કમિટિ દ્વારા અઢી રૂપિયા યુઝર ચાર્જ વસુલવામાં આવતો હતો, પરંતુ...
અમદાવાદ મેટ્રો રેલમાં બેન્ક કરપ્ટ IL & FS કંપનીને ફરીથી કોન્ટ્રાક્...
ગાંધીનગર,તા.11
અમદાવાદની મેટ્રો રેલમાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ& એફએસ (IL & FS) ને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની તેનું કામ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. આમ કરવાનું કારણ એવું છે કે આ કંપનીને કાઢીને જે કંપની લેવામાં આવી હતી તેણે પણ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી તેથી ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન ફસાઇ ગયું છે, હવે ફરી...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...
અમદાવાદ,તા:૧૧
વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125 પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું.
બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...
વિકાસની સાથે નશાખોરીમાં પણ આગળ વધતો દેશ
મુંબઈ,તા:૧૧ યુવાધન આપણું ભવિષ્ય ઘડે છે, પણ જો તે જ નશાના રવાડે ચડી જાય તો... દેશમાં હાલ નશાનું ખુલ્લેઆમ વેચાણ સરકાર સામે મોટો પડકાર ઊભો કરી રહ્યું છે. પડકાર છે દેશનું ભવિષ્ય ઘડનારી યુવાપેઢીને બચાવવાનો...
જર્મનીની એક સંસ્ખા એબીસીડીના સરવૅના આંકડા જોઈએ તો ખૂબ ચિંતાજનક છે. વિશ્વભરમાં ગાંજાનું સૌથી વધુ વેચાણ ધરાવતાં શહેરોમાં દિલ્હીનું સ્થાન ત્...
ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા ર...
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ મહેસાણા અર્બન બેંક ફરી સત્તાધારી વિકાસ પેનલના હા...
મહેસાણા, તા.૦૯
મહેસાણા અર્બન બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં વર્તમાન શાસકોની વિકાસ પેનલનો બહુમતીથી ઝળહળતો વિજય થયો છે. જી.કે. પટેલની વિકાસ પેનલે 17માંથી 16 બેઠકો જીતી લીધી છે. તો વિશ્વાસ પેનલમાંથી એકમાત્ર ડી.એમ. પટેલ જીત્યા છે. જોકે, વિશ્વાસ પેનલના મહેન્દ્ર પટેલે એમ કહીને રિકાઉન્ટીંગ માગ્યું કે, 960ની પાતળી સરસાઇ છે, એટલે ફેર મત ગણતરી થવી જોઇએ, પણ ...
ભારતની ખાંડ નીતિ વૈશ્વિક તેજીવાળા માટે નકારાત્મક બની ગઈ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૯: આખા જગતની ખાંડ બજાર અત્યારે ચિંતામાં પડી છે અને થોડો વધુ સમય તેણે આ સહન કરવાનું છે. વૈશ્વિક બજારમાં ભરપુર સ્ટોકના ખડકલા થયા છે. બજારમાં ફરતો ખાંડનો આટલો મોટો જથ્થો આપણે કદી જોયો નથી. માર્ચ મહિનાથી વ્હાઈટ અને રીફાઇન્ડ સુગર પર મંદીવાળાનો કબજો છે અને તે અગાઉથી રો સુગર પર હતો. આ વર્ષે અત્યાર સુધીમાં રો સુગરના ભાવ ૮.૪ ટકા ...
ગુજરાતમાં 2700 વેપારીઓના રિટર્નની અનિયમિતતાથી રિટર્ન ચેક કરવાની ક્વાયત...
અમદાવાદ, તા.06
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ડિફોલ્ટરોની ગુજરાત સરકારના જીએસટી ડિપાર્ટમેન્ટે રૂા. 2000 કરોડની ચોરી પકડી પાડી છે. ગત ફેબ્રુઆરી માસમાં તેમના માસિક કે ત્રિમાસિક રિટર્ન ફાઈલ ન કરનારા વેપારીઓ 2700 કેસ જીએસટી ગુજરાતના અધિકારીઓના ધ્યાન પર જીએસટીએન તરફથી ધ્યાન પર મૂકવામાં આવ્યા હતા. આ 2700 કેસમાંથી 2650 કેસમાં તપાસ કરવામાં આવતા તેમની પાસેથી ...