Tag: Economics
બિસ્કિટ અને આંતરવસ્ત્રો જેવા ઉદ્યોગો પણ ચિંથરેહાલ બનતા મંદીના એંધાણ
અમદાવાદ,તા.23
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ બાદ દેશમાં આર્થિક વિકાસની ગતિ બમણી રહેશે તેવા આર્થિક જગત સ્વપ્ન જોઇ રહ્યું હતું. પરંતુ આ સ્વપ્ન દુઃસ્વપ્ન બની રહ્યું હોવાનો અહેસાસ આર્થિક જગતને થઇ રહ્યો છે. ફક્ત મોદી વિરોધીઓ જ નહીં પરંતુ મોદીના અનેક વખત વખાણી ચૂકેલા ઉદ્યોગપતિઓ પણ હવે આર્થિક મંદીના દેશના બારણે ટકોરા પડી રહ્યા હોવાની દહેશત વ્યક્ત ...
બે સપ્તાહમાં મકાઈ વાયદો ૧૪ ટકા તુટ્યો
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૬: જો અમેરિકન કૃષિ મંત્રાલયના મકાઈ ઉત્પાદનના આંકડા સાચા પડશે, તો વૈશ્વિક બજારમાં મોટો માલભરાવો થશે, આવી ચેતવણી યુનોની કૃષિ સંસ્થા ફાઓનાં ઈકોનોમિસ્ટ અબ્દુલરઝા અબ્બાસીને આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મકાઈ ઉત્પાદક અમેરિકામાં વાવણી સમય અગાઉ પુષ્કળ વરસાદ પડ્યો હતો, વાવણી પણ દિવસો સુધી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ...
ગુજરાત ગેસઃ મધ્યમ ગાળા માટે રોકાણ કરવા જેવો મજબૂત શેર
અમદાવાદ,તા:૨૫
ગુજરાતની કંપની ગુજરાત ગેસ લિમિટેડના શેરનો ભાવ ખાસ્સો વધે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી હોવાથી તેમાં રોકાણ કરવા જેવું છે. ગુજરાતના 33માંથી 23 જિલ્લાઓમાં તેનું ગેસ વિતરણનું એટલે કે પીએનજી અને સીએનજીનું નેટવર્ક છે. ગુજરાત સરકારે ગુજરાતમાં પ્રદુષણ ઓછું કરવા માટે વધુ 300 સીએનજી પમ્પ ચાલુ કરવાની કરેલી જાહેરાતનો એડવાન્ટે જ પણ કંપનીને મળશે. ક...
મિડકેપ મ્યુચ્યુઅલ ફંડના વળતા પાણીઃ ટૂંકા ગાળાના ઇન્વેસ્ટર્સ સાવધ રહે
મુંબઈ,તા:૨૫
શેરબજાર વધઘટ થઈ રહ્યું છે. સેન્સેક્સ 37000થી 40500ની રેન્જ વચ્ચે અથડાયા કરે છે. પરિણામે મ્યુચ્યુઅલ ફંડમાં મધ્યમ ને ટૂંકા ગાળા માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ આ વધઘટ અંગે ઓછા ચિંતાતુર છે. પરંતુ ટૂંકા અને મધ્યમગાળાના ઇન્વેસ્ટર્સને અપેક્ષા પ્રમાણે વળતર ન મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. તેમાંના કેટલાક ઇન્વ...
ગુજરાતી
English