Tag: Economics
પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ૩૫ વર્ષ સુધી રૂ.૧.૫ લાખનું રોકાણ કરનાર રૂા.૨...
અમદાવાદ,તા:૧૩
શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પર મળતા વળતર જંગી પણ છે અને અનિશ્ચિત પણ છે. આ સંજોગોમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા કે નહિ તેનો તેમને અંદાજ જ આવતો નથી. તેનાથી ભવિષ્ય સલામત બનશે કે નહિ તે પણ ખાતરીથી કહી શકાતું નથી. શેરબજારમાં રાતોરાત કરોડ પતિ બની જનારાઓ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેવું જ છે. તેની સામે સર...
બેન્ક અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં તેજી, મેટલ ઇન્ડેક્સ અઢી ટકા વધ્...
અમદાવાદ
સપ્તાહના અંતિમ દિવસે શેરોમાં તેજી થઈ હતી. મજબૂત વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારમાં પણ તેજી થઈ હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપારી મંત્રણા શરૂ થવાને લીધે મેટલ શેરોમાં ભારે તેજી થઈ હતી. મેટલ શેરોની સાથે બેન્ક શેરોમાં પણ તેજી થઈ હતી. મેટલ ઇન્ડેક્સ 2.5 ટકા વધ્યો હતો. ઇન્ફોસિસનાં પરિણામોને પગલે ઇન્ફોસિસના શેરમાં પણ સારીએવી લેવાલી હતી. આમ ...
ઉપજ ઉતારાના બ્રાઝીલ-અમેરિકન અંદાજ મકાઈ માટે મંદી સૂચક
મુંબઈ, તા. ૧૧
અમેરિકા અને બ્રાઝીલના મકાઈ ઉપજ (યીલ્ડ) અને ઉતારો (ઉત્પાદન) આ બે બાબત અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)નાં ઓક્ટોબર ક્રોપ અહેવાલની મુખ્ય ઘટના રહી. અલબત્ત, આ અહેવાલ મકાઈ માટે મંદી સૂચક છે. સપ્ટેમ્બર ક્રોપ રીપોર્ટમાં જ કહી દેવામાં આવ્યું હતું કે અમેરિકન મકાઈની ઉપજ સારી રહેવાની, ઇથેનોલ વપરાશ વધવાથી નિકાસ ઘટવાની સંભાવના વ્યકત કરવામાં આવી હ...
મેમ્બરશીપની પ્રક્રિયા નવેસરથી કરી જીએસટી સાથેરૂા.1.18 લાખ જમા કરાવો
અમદાવાદ,તા.10
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોટેરા સ્ટેડિયમની બાજુમાં જ જીસીએ ક્લબના મકાનના નવીનીકરણની કામગીરી ચાલુ કર્યા પછી પૈસા ખૂટી પડતાં 1100થી વધુ સભ્યોને મેમ્બરશીપની પ્રક્રિયા એટલે કે ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા નવેસરથી કરીને રૂા.1 લાખ અને 18 ટકા જીએસટી ગણીને કુલ રૂા.1.18 લાખ જમા કરાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જીસીએ ક્લબ હાઉસનું મક...
એક અઠવાડિયા બાદ લર્નિંગ લાઈસન્સ આઈટીઆઈમાંથી જ મળી શકશે
ગાંધીનગર, તા. 10
રાજ્ય સરકારે રાજ્યના શીખાઉ વાહનચાલકોના લાઈસન્સ કઢાવવા માટે આરટીઓના સ્થાને આઈટીઆઈને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની એક તાલીમ સરકારે 11મી ઓક્ટોબરે ગોઠવી છે અને એક અઠવાડિયા સુધી નવી કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી આરટીઓ શીખાઉ લાઈસન્સની કામગીરી કરશે પણ ત્યારબાદ દરેકે આ લાઈસન્સ મેળવવા આઈટીઆઈ જવું પડશે.
આ અંગે રાજ્યના ટ્રાન...
તમામ બેઝ મેટલમાંથી કોપર આ વર્ષે સૌથી ખરાબ સ્થતિમાં
અમદાવાદ,તા:૧૦
આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી...
ચાંદીમાં તેજી-મંદીવાળા ભાવને પોતાના પાલામાં લઇ જવા કબડ્ડી રમી રહ્યા છે...
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ તા.૦૯ ચાંદી અત્યારે ઉપર કે નીચે તરફ જવાનું બે તરફી દબાણ અનુભવી રહી છે. તાજેતરની મૂર્છાવસ્થામાંથી ઉભી થયેલી ચાંદી પાછી ચક્કર ખાઈને પડી ગઈ છે. ચાંદીમાં જે કઈ તેજી જોવાઈ હતી તે માટે, નબળા જાગતિક અર્થતંત્રો, નીચા વ્યાજદર, અનિશ્ચિત ડોલર મુલ્ય અને ઔધ્યોગિક માંગ વધારાની શક્યતા જેવા અસંખ્ય કારણો જવાબદાર ગણાવાયા હતા. ચાંદી વાયદા પર પ...
કોર્પોરેટ ટેક્સના ઘટાડાની આડઅસર હેઠળ નાના દુકાનદારોનું મોટું ધોવાણ થશે...
અમદાવાદ,તા.09
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાને પરિણામે સ્થાનિક સ્તરેથી જ ખરીદી કરીને સ્થાનિક લોકોની જરૂરિયાતને સંતોષતા નાના દુકાનદારોને મોટો ગેરલાભ થશે. સરકારે હજી પખવાડિયા પૂર્વે જ કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી આપવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેને પરિણામે વિદેશની કંપનીઓ તરફથી...
રાજકોટમાં ધમધમતું નકલી આરટીઓ ઝડપાયુઃ મેમો ની રકમ ઓછી કરીને લોકોને નકલી...
રાજકોટ તા. ૮ ટ્રાફિકના બદલાયેલા નિયમો અને દંડની વધુ રકમનો લાભ લઇને લોકોને નકલી મેમોની રશીદ આપતાં કૌંભાડ કારીઓની શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ અપાતા આરટીઓના મેમો ભરવા આવતાં વાહન ચાલકોને દંડની રકમ ઓછી કરવાની લાલચ આપીને તેમને ભોળવીને છેતરી લેવાતાં હતાં. દંડની રકમમાં ઘટાડો કરી ઓછો દંડ કરી દેવાના બહાને આવા વાહન ...
દશેરા નિમિત્તે જંગી સ્ટોક કલીયરીંગ જ્વેલરી ડિસ્કાઉન્ટ: ગ્રાહકો ન આકર્ષ...
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૮: દેશભરના જવેલરો આજે દશેરાના શુભ અવસરે ગ્રાહકોને આકર્ષિત કરવા જાગતિક ભાવ ૧૫૦૫ ડોલર સામે પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૨૦ ડોલર (ગત સપ્તાહે ૭ ડોલર)નું સ્ટોક ક્લીયરીંગ સેલ ડીસકાઉન્ટ ઓફર કર્યા છતાં અર્ધશહેરી અને ગ્રામ્ય જવેલરોને પુરતા ગ્રાહકો મળ્યા ન હતા. શહેરી જવેલરોને ત્યાં એકાદ મહિના અગાઉ, જ્યારે સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ...
ઓગષ્ટ મહિનામાં ઘટેલો વિકાસ દર ૨૦૦૮ ની મંદી જેટલો જ નીચો
અમદાવાદ,તા.૦૭
દેશની આર્થિકસ્થિતિ ઉપર નજર રાખી રહેલી નોમુરા સંસ્થાએ જે હાલનો અહેવાલ રજૂ કર્યો છે તે આંચકાજનક છે. દેશની દારૂણ આર્થિકવૃધ્ધિની સ્થિતિ દર્શાવતા આ અહેવાલે દેશના અર્થશાસ્રીઓ, સરકાર અને ઉદ્યોગકોરોને પુનઃવિચારણા કરવા મજબૂર કરી દીધાં છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ગત ઓગષ્ટમાં જે રીતે પાંચ ટકા કરતાં ઓછો વિકાસ દર નોંધાયો છે તે 2008-09ની મંદ...
જીએસટીની ઘટી રહેલી આવક રાજ્યો માટે વાગવા માંડેલી ચેતવણી ની ઘંટડી
અમદાવાદ, સોમવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેન્દ્ર સરકારની આવકમાં મંદીની અસર હેઠળ થઈ રહેલા ઘટાડાનો પરિણામે રાજ્ય સરકારને ઘટેલી આવકનું વળતર આપવું ડિસેમ્બર પછી કેન્દ્ર સરકાર માટે કઠિન બની જશે. જીએસટીના અમલીકરણ પછી રાજ્ય સરકારને 14 ટકાના વાર્ષિક વધારા સાથે પડનારી ઘટને સરભર કરી આપવા કેન્દ્ર સરકાર કાયદેસર બંધાયેલી છે. આ જવાબદારી અદા કરવી કેન્દ્ર સરકાર...
વર્ષે દહાડે 20 હજારથી વધારે આરસી બુક અને લાઈસન્સ પરત આવે છે
અમદાવાદ, તા. 07
શહેરમાં રોજેરોજ વાહનોની સંખ્યા વધી રહી છે. વધતી વાહનોની સંખ્યાને કારણે શહેરના આરટીઓમાં પણ ઘણીવાર અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ જાય છે. આવા સંજોગોમાં રોજેરોજ નોંધાતાં વાહનો અને વાહનચાલકોના લાઈસન્સમાં ભારે ધસારો રહે છે. શહેરના આરટીઓમાં દર મહિને ટુ અને ફોર-વ્હીલરની મોટી સંખ્યામાં નોંધણી થતી હોય છે. ત્યારે નોંધાયેલાં વાહનોની આરસી બુક અને ...
સટ્ટાના અતિરેકનો ભોગ બનેલા વૈશ્વિક રબર હાજર અને વાયદા
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૭: વધુ પડતા સટ્ટાના અતિરેકનો ભોગ બનેલી ચીન સરકારની માલિકીની ચોન્ગક્વિંગ જનરલ ટ્રેડીંગ કેમિકલ (સીજીટીએસ) આખા વિશ્વની રબર હાજર અને વાયદા બજારને નવા તળિયા શોધતી કરી દીધી છે. એક ભારતીય આયાતકાર જેઓ આ ઘટનાથી પરિચિત છે, તેમણે કહ્યું હતું કે ચીનની કુલ રબર સપ્લાયમાં ૩૩ ટકાનો હિસ્સો ધરાવતી સીજીટીએસ કંપની ભાવની ગણતરીમાં ક્યાંક ગોથુ...
સતત છઠ્ઠા દિવસે શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 141 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...
અમદાવાદ,તા:૦૭ સપ્તાહના પ્રારંભમાં સ્થાનિક શેરબજાર બેતરફી વધઘટે ઘટીને બંધ રહ્યું હતું. બજાર સતત છઠ્ઠા દિવસે ઘટીને બંધ રહ્યું હતું. ઓક્ટોબર સિરીઝમાં બજાર હજી સુધી સતત ઘટતું જ રહ્યું છે. બજારમાં ફાર્મા શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ફાર્મા ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. વળી, ફાર્મા ઇન્ડેક્સ છ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ફાર્મા શેરોએ બજાર...
ગુજરાતી
English