Tag: Economist Intelligence Unit
દુનિયાના ટોપ-10 રહેવાલાયક શહેરોમાં ગુજરાતનું એકપણ નહીં
અમદાવાદ,તા:૫
ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિશ્વનાં રહેવાલાયક 10 શહેરોની યાદી જાહેર કરવામાં આવી, જેમાં ગુજરાતનાં કોઈ શહેરને સ્થાન મળ્યું નથી. ત્યાં સુધી કે ટોપ-10ની યાદીમાં પણ ભારતના કોઈ શહેરને સ્થાન મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, IIUના પાંચ માપદંડોના આધાર પર શહેરોની પસંદગી કરવામાં આવે છે, જેમાં એર પોલ્યુશન, ભ્રષ્ટાચાર, ખરાબ પ્રાથમિક સુવિધા...