Tag: ECS
અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ,હોલ બુકીંગ માટે યુનિફોર્મ પોલીસી જાહેર
અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ પાર્ટી પ્લોટ,હોલ માટે એકસરખી નીતિ જાહેર કરવામાં આવી છે.શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ કે હોલના બુકીંગ માટેના ડ્રો સાત માસ અગાઉ કરવામાં આવશે.ઉપરાંત અરજદારે ઓનલાઈન પધ્ધતિથી ફોર્મ ભરીને એકસાથે તમામ નાણાં ભરવાના રહેશે.ડ્રો મા નંબર નહી લાગે તો અરજદાર દ્વારા ભરવામાં આવેલા નાણા ઈસીએસથી પર...