Monday, December 23, 2024

Tag: Editorial

ટંકારામાં મેલીવિદ્યાની નનામી કાઢવામાં આવી, ભૂતપ્રેતનું સરઘસ કાઢી જનજાગ...

ટંકારા,તા:૨૭ ટંકારામાં ભૂતપ્રેત, દોરાધાગાની અંધશ્રદ્ધાથી લોકોને બચાવવા માટે વિજ્ઞાનજાથા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. જેમાં લોકોનો ભય દૂર કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજ્ઞાનજાથા દ્વારા સ્મશાનના ખાટલે બેસીને વડા આરોગવામાં આવ્યા હતા, તેમજ નનામી પર ઉકાળેલી ચાની ચુસકી મારીને લોકોનો ભય દૂ...

ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ, હજુ 24 કલાકમાં ભારે...

મહેસાણા,  તા.૩૦ મહેસાણા શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સવારે બહુચરાજીમાં 15 અને ખેરાલુમાં 10મીમી તેમજ વિસનગર- વડનગરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. બાદમાં સાંજે 6 થી 8માં મહેસાણા, જોટાણામાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઊંઝા, કડી, વિજાપુર અને સતલાસણામાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ 24 કલાક વરસાદની સં...

જામનગર માં મુશળધાર વરસાદ ને કારણે પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઉપર અસર

જામનગર,તા. 29  જામનગર જિલ્લામાં બપોર સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના બધા તાલુકોઓમાં ધોધમાર વરસાદ  વરસ્યો હતો. જામજોધપુર તાલુકામાં અનરાધાર બે ઇંચ વરસાદ જોડિયા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જામનગર શહેરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ અને શહ...

રાજ્યભરમાં વરસાદની સ્થિતિથી નવરાત્રીનાં આયોજન પર પાણી ફર્યું

અમદાવાદ,તા:૨૯  રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે.  

ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...

દામનગર-ઢસા રોડની બિસમાર હાલતથી ચાલકોને હાલાકી

દામનગર તા.રપ શહેરના ઢસા ગારીયાધાર રોડ પર નવા જ બનેલા નાલા બંને છેડેથી એક એક ફુટ નીચે બેસી જતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તકલીફો એવી છે કે વાહનોનું નુકશાનની સાથોસાથ વાહનચાલકોના કમરના મણકા પણ તુટી જાય તેવી સ્થિતિ સર્જાય છે.  અત્યારે તો આ નાલા દેખાવમાં દાદરા જેવા લાગે છે. શહેરના રાજય ધોરીમાર્ગ પરજ આવા નબળા કામથી લોકોમાં સરકારના બાંધક...

સ્ટ્રોમ વોટર લાઈન નાંખ્યા બાદ પુરાણ ન થતા હાલાકી

અમદાવાદ,તા.૨૨ શહેરના પશ્ચિમઝોનમાં આવેલા શિવરંજની પાસેથી પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં વર્ષ-૨૦૧૮ના વર્ષમાં ભંગાણ પડતા ખુબ જ ટુંકા સમયગાળામાં એક જ સ્થળે સતત ભુવા પડવાનો સિલસિલો જાવા મળ્યો હતો.બાદમાં અમપા સત્તાવાળાઓ દ્વારા શિવરંજની પાસે પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનને નહેરૂનગર ચાર રસ્તા પાસેની મેઈન ટ્રંક લાઈન સાથે કનેકટિવીટી આપવા કોન્ટ્ર...

એક સદી બાદ પણ દાસના ખમણનો એ જ સદાબહાર સ્વાદ…

અમદાવાદ,તા.19 દાસ ખમણની શરૂઆત 1922માં પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કરે કરી હતી.પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કર અમરેલી પાસેના વડીયા ગામના. મૂળ વતનથી સુરત કમાવા માટે ગયા અને સુરતમાં ખમણની દુકાનમાં નોકરી કરી અને ત્યાં ખમણ બનાવવાની રીત શીખ્યા પણ જેમની પાસેથી શીખ્યા તે ગુરુની સામે જ વેપાર કરવો તે પીતાંબરદાસના સ્વભાવમાં નહોતું આથી તેઓ અમદાવાદ રહેવા આવી ગયા.ખમણ બન...

ટ્રાફિકના નવા નિયમો સામે લોકોમાં ભભૂકતો આક્રોશઃ રાજકોટના રોષે ભરાયેલા...

રાજકોટ,તા.16 આજથી રાજ્યમાં નવા મોટર વહિકલ એક્ટના અમલ સામે લોકોમાં ભારોભાર રોષ ફાટી નિકળ્યો  છે સામાન્ય નગરિક, ગૃહિણીથી  લઈને વેપારીઓ પણ હેલ્મેટના કડક  કાયદાનો જોરદાર વિરોધ કરી રહ્યાં  છે ,શહેરના કટલાંક વેપારીઓ તો બંધ પાડવાની ચિમકી આપી દીધી છે ત્યારે ટ્રાફિક નિયમોને કારણે ત્રસ્ત લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને તેના વિરોધમાં દુકાનો  બંધ કરાવવા ન...

અમદાવાદના દક્ષિણ ઝોન તરફ સેવાતું દુર્લક્ષ્ય

અમદાવાદ,તા:૧૫ સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદ શહેરમાં કેટલાક ઝોન અને વિસ્તારો માટે મ્યુનિ. તંત્ર દ્વારા રીતસર દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે, જેના અંગે શહેરવાસીઓમાં રીતસર રોષની લાગણી ફેલાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા, નારોલ, વટવા અને લાંભામાં કંઈક આ જ સ્થિતિ છે, જ્યાંના વિકાસ માટે મ્યુનિ. સત્તાધારી પક્ષ અને અધિકારીઓ સતત દુર્લક્ષ્ય સેવી રહ્યા છ...

પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા

અમદાવાદ,તા.14 ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...

પાલનપુરમાં ગાયે મહિલાને શિંગડે ચડાવી

પાલનપુર, તા.૧૪ પાલનપુર શહેરના હાર્દસમાન દીલ્હીગેટ વિસ્તારમાં દીવસ દરમિયાન શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો અવર જવર કરે છે. ત્યારે છેલ્લા કેટલાક દીવસથી દીલ્હીગેટ ચોકની વચ્ચે ગાયો અડીંગો જમાવી રસ્તા વચ્ચે જ બેસી જાય છે. ગુરૂવારે વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલી બે મહિલાઓમાંની એક મહિલાને ગાયે શિંગડે ચડાવી હતી. શિંગડાથી મહિલાને ધક્કોમારત...

પુસ્તકોના પ્રચારના અનોખા ભેખધારી ધોરાજીના મુઠ્ઠી ઉંચેરા માનવી સવજીભાઇ ...

ધોરાજી,તા:૧૪ જીવનમાં વાંચન વિચારોને સંતુલિત રાખે છે અને મને તંદુરસ્ત રાખે છે તેવી નવી પેઢીને શીખ આપી રહ્યાં છે સવજીભાઇ પટોળિયા. ધોરાજીમાં રહેતાં સવજીભાઇ આજે પણ 59 વર્ષની ઉમરે પણ પુસ્તકોના વાંચન , સંગ્રહ અને લોકોને વાંચવાની પ્રેરણા આપવાનો અનેરો શોખ અને માનો કે અભિયાન ચલાવે છે અને એટલે જ પોતાની ઘર ગણો કે નાની ઓરડી તેને જીવનાથ પુસ્તકાલયમાં રૂપાંતરિ...

અરવલ્લીના માઝુમ ડેમમાં 200, વૈડીમાં 1500 ક્યુસેક પાણી છોડાયું

મોડાસા, તા.13 અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં અંતિમ તબક્કામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા પરિણામે જિલ્લાના જળાશયો છલકાઇ જવાના આરે છે. જ્યારે મોડાસાના માઝુમ જળાશયમાં પાણીની સપાટી 156.93 પહોંચતા બુધવારની મધ્યરાત્રિએ જળાશયનો એક ગેટ ચાર ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે અને 200 ક્યુસેક પાણી માઝુમ નદીમાં છોડવામાં આવ્યું છે. સાથે સાથે મેઘરજનો વૈડીડેમ પણ ઓવર ફ્લો ...

રાજકોટના રસ્તાઓ બન્યાં વાહનચાલકો માટે શિરદર્દઃ અનેક વાહનચાલકો ભોંયભેગા...

રાજકોટ,તા.13 રાજકોટ શહેરમાં ભારે વરસાદ પછી ઠેરઠેર રસ્તાઓ ઉબડખાબડ થઇ ગયાં છે.  જાહેર માર્ગો ખાડાખબડાથી એટલા બરબાદ થઇ ચૂક્યા છેકે  વાહનચાલકોની પરેશાનીનો પાર નથી. વ્યવહાર માટે ભારે મુશ્કલી પડી રહી છે. રાજકોટના અનેક  વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે માર્ગો કાચા છેકે પાકા તેની ખબર જ પડતી નથી. એટલા પ્રમાણમાં રસ્તા ખખડધમ થઇ ગયાં છે. વરસાદી પાણી અને ગટરના...