Tag: education
કેન્દ્રની શાળા શિક્ષણ અને સાક્ષરતા સમિક્ષા
નવી દિલ્હી, તા.07-01-2024
1. સમગ્રશિક્ષા
પૂર્વશાળાથી ધોરણ 12 સુધી વિસ્તૃત શાળા શિક્ષણ ક્ષેત્ર માટે સમરક્ષશિક્ષા, એક વ્યાપક કાર્યક્રમ, વર્ષ 2017માં તૈયાર કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ શાળાકીય શિક્ષણ માટે સમાન તકોની દ્રષ્ટિએ માપવામાં આવ્યો હતો અને સર્વશિક્ષા અભિયાન (એસએસએ), રાષ્ટ્રીય માધ્યમિકશિક્ષા અભિયાન (આરએમએસએ) અને શિક્ષક શિક્ષણ (ટીઇ)ની અગ...
વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ
પ્રો. હેમન્તકુમાર શાહ
દુનિયાના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે અને તે રીતે ભારતે તેની વિશ્વ ગુરુની ભૂમિકા ફરી પ્રસ્થાપિત કરવાની છે એમ શિક્ષણ નીતિના ફકરા નં. 12.8માં કહેવામાં આવ્યું છે. તે માટે દુનિયાની ઉચ્ચ કક્ષાની 100 યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની પરવાનગી આપવામાં આવશે તથા તેને માટે કાયદો ઘડવામાં આવશે એમ પણ આ ફકરામાં કહેવામાં આવ્યું છે.
ફરી વિશ્...
ફી મામલે સ્કૂલ સંચાલકોની મનમાની, હાઇકોર્ટે માંગ્યો જવાબ
રાજ્યમાં કોરોનાની સ્થિતી હોવા છંતા ખાનગી સ્કૂલો વાલીઓને માનસિક ત્રાસ આપીને ઉંચી ફી પડાવી રહી છે, સ્પષ્ટ સૂચના હોવા છંતા ટ્યૂશન ફી સિવાયની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે, આ મામલે સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલો તેમનું કંઇ માનવા તૈયાર નથી. રાજ્યની ભાજપ સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે અને ખાનગી શાળા સંચાલકો કોઇ પણ પ્રકારના ...
મોટાભાગના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં રસ નથી: અહેવાલ
કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હ...
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (2020): પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવશે?
પ્રો. આત્મન શાહ
અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ
સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
atman.shah@sxca.edu.in
કેન્દ્ર સરકારના માનવ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 29 જુલાઇ, બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 જાહેર કરવામાં આવી કે જેમાં શાળા શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણમાં ઘણાં ફેરફારો સૂચિત કરવામાં આવ્યા છે. અહીં એ બાબત સમજવી જરૂરી છે કે આ એક નીતિ છે નહી...
ધોરણ 10ની માર્કશીટ લેવા જાઓ જોડે ઉકાળો પીને આવો
લુણાવાડા,
કિસાન વિદ્યાલયનાં ઓ. કે. સી સંકુલમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા...
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યેથી બોર્ડની વેબ...
ધોરણ-10 નું પરિણામ આવ્યા બાદ હસે ધોરણ-12 નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની વેબસાઇટ પર જોઈ શકાશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઇટ www.gseb.org પર સવારે 8 વાગ્યેથી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા ધોર...
રૂપાણી સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફ કેમ ન કરી ?
નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ-વાલીઓના વ્યવસાય-રોજગાર ધંધાને અસર પડતાં વાલીઓને આર્થિક બોજમાં રાહત આપવા રાજ્યના શાળા સંચાલકો આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળામાં ફી વધારો કરશે નહિ. ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફી કરી નથી.
જરૂર જણાયે છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ શાળા સંચાલકો વધારી આપશે.
ફી ત્રિમાસીકને બદલે દરમહિને એટલે કે માસિક ભરી...
શિક્ષણ પરનો ગુજરાત ખર્ચ અન્ય રાજ્યોની તુલનામાં ‘સુધારવામાં નિષ્ફ...
પ્રો.આત્મન શાહ *, અભિષેક મિશ્રા ** દ્વારા કંટ્રીવ્યૂથી સાભાર
ગુજરાત એ ભારતના આર્થિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક છે, પરંતુ જ્યારે માનવ વિકાસ, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યની વાત આવે છે, ત્યારે તેનું પ્રદર્શન તદ્દન નબળું છે. 1999-2000માં, માથાદીઠ નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (એનએસડીપી) માં ગુજરાતનો ક્રમ પાંચમો હતો, પરંતુ ભારતના મોટા રાજ્યોમાં માનવ વ...
સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...
30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...
મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય
દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com
કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે.
ગુજરાતને શું ન મળ્યું
કર્ણાવતી શહેનું...
શિક્ષણ અધિકાર ન આપતી 21 શાળાઓને માલિકોને દંડ
ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2020
રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં (જૂન 2019 સુધી) ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ અધિકાર (અધિનિયમ) કાયદા હેઠળ પ્રવેશ આપ્યો છે. તેણે આરટીઈ લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ 21 શાળાઓ પાસેથી દંડ વસૂલ કર્યો છે.
જિલ્લાના આશરે 1.84 લાખ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે સાત શહેરોમાંથી માત્ર 1.20 લાખ...
શિક્ષકે મારમારતા કાનનો પડદો ફાટી ગયો
ગુજરાતના કાલોલના ડેરોલમાં શિક્ષક દ્વારા તેજશ નામના વિદ્યાર્થીને કાન અને પીઠ પર માર મારવામાં આવતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કૈલાશબેનનો પુત્ર તેજસ છઠ્ઠા ધોરણમાં ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે તેજસ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હુરિયો બોલાવતા હતા. ત...
દિલ્હીમાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન :ભાજપાએ ઉઠાવ્યો પણ પ્રજાનો સાથ કયા ...
ન્યૂ દિલ્હી,તા:23
દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપાપાએ પીવાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા ભાજપના સ્થાનિક નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા. વિવિધ પ્રસાર માધ્યમોએ પણ આ મુદ્દાને વિશેષ મહત્વ આપ્યું છે પરંતુ આ પ્રદુષિત પાણી પ્રશ્ને આમ પ્રજાને ભાજપા સાથે ઉભા રહેવામાં કોઇ રસ નથી લાગતો જે ભાજપાએ યોજાયેલા દેખાવો દ...
32 ટકા છોકરીઓ, 33 ટકા છોકરાએ સેક્સુઅલી વાઈલેન્ટ ઓન લાઈન કન્ટેન્ટ સામે ...
ઓનલાઇન મળતી જાણકારી કરતા પુસ્તકો દ્વારા મળતી જાણકારી વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે, માટે બાળકોને માહિતી કે જ્ઞાન માટે ડિવાઇસને બદલે પુસ્તક આપો : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કાપડ અને મહિલા બાળવિ...