Tag: Education Policy
વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ
પ્રો. હેમન્તકુમાર શાહ
દુનિયાના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે અને તે રીતે ભારતે તેની વિશ્વ ગુરુની ભૂમિકા ફરી પ્રસ્થાપિત કરવાની છે એમ શિક્ષણ નીતિના ફકરા નં. 12.8માં કહેવામાં આવ્યું છે. તે માટે દુનિયાની ઉચ્ચ કક્ષાની 100 યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની પરવાનગી આપવામાં આવશે તથા તેને માટે કાયદો ઘડવામાં આવશે એમ પણ આ ફકરામાં કહેવામાં આવ્યું છે.
ફરી વિશ્...
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (2020): પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવશે?
પ્રો. આત્મન શાહ
અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ
સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
atman.shah@sxca.edu.in
કેન્દ્ર સરકારના માનવ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 29 જુલાઇ, બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 જાહેર કરવામાં આવી કે જેમાં શાળા શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણમાં ઘણાં ફેરફારો સૂચિત કરવામાં આવ્યા છે. અહીં એ બાબત સમજવી જરૂરી છે કે આ એક નીતિ છે નહી...