Monday, August 11, 2025

Tag: eized drugs burnt

ડ્રગ્સ પકડાય તે ફાર્મા કંપનીઓને આપવાના બદલે સળગાવી કેમ દેવાય છે ? 

અમદાવાદ, 24 માર્ચ 2023 નશાનો કારોબાર આતંકવાદ સાથે પણ કનેક્શન છે, આજે ડ્રગ્સનું દૂષણ ગામડા સુધી વકર્યું છે. ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે.ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. ...