Thursday, December 12, 2024

Tag: El Niño

ગુજરાતમાં અલનીનોનો આ ચોમાસુ નહીં બગાડે, 103% વરસાદ થવાની સંભાવના 

ગાંધીનગર, 16 એપ્રિલ 2021 હવામાન આગાહી જાહેર કરાઈ છે. જેની સમિક્ષા ગુજરાતના કૃષિ વિભાગ કરી રહ્યું છે. આ અંગેની એક અત્યંત મહત્વપૂરણ બેઠક મળશે અને હવામાન સાથે વરસાદ કેવો રહેશે તેની સમિક્ષા કરશે. આ વર્ષે ચોમાસાનું વાતાવરણ બગાડનારા અલ નીનોના ઉદભવની સંભાવના નથી. તેથી ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયો સમિક્ષા કરીને બિયારણો તે પ્રમાણે તૈયાર કરવા સૂચના આપશે...