Tag: Election Officer Varesh Sinha
જીસીએના પ્રમુખપદે પુત્ર જયની તાજપોશી અમિત શાહ કરશે
નરેન્દ્ર આઈ. પંચોલી
અમદાવાદ, તા.27
ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પણ અન્ય રાજ્યના એસોસિએશનની જેમ ચૂંટણી યોજવાની ફરજ પડી છે. એમ તો સત્તાવાર રીતે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ એજીએમ યોજાશે જેમાં તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. જેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અને જીસીએના પ્રવર્તમાન પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહને જ સત્તા સો...