Tag: ELECTION
गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन
गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...
ગીરમાં એક મત માટે હવે મતદાન કેન્દ્ર નહીં રહે, મહંતનું અવસાન
ગાંધીનગર,તા:01 ગુજરાતમાં એક મત માટે આખું મતદાન કેન્દ્ર શરૂ કરાયું હતું, જેના માટે ચૂંટણીપંચ દ્વારા રૂ.10 હજારનો ખર્ચ કરવામાં આવતો હતો. જો કે હવે ચૂંટણીપંચને આ ખર્ચ કરવો નહીં પડે, કારણ કે એક જ એવા મતદાર મહંતનું અવસાન થતાં આ મતદાન કેન્દ્ર બંધ કરવું પડશે.
ગુજરાતમાં કોઈપણ ચૂંટણી આવે ત્યારે ગીરમાં બાણેજ ગામના એક મતદારના મત પાછળ ચૂંટણીપંચનો સ્ટાફ ...
સાબરડેરી દ્વારા દૂધના કિલોફેટના ભાવમાં રૂ.10નો વધારો કરાતાં પશુપાલકોમા...
હિંમતનગર, તા.૨૪
માર્ચ-2019 થી ઓક્ટો-2019 દરમિયાન નિયમિત અંતરાલે કિલોફેટના ભાવમાં સતત વધારાને પગલે પશુપાલકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે, સાથે સાથે નવી શંકાઓ સાથે વાર્ષિક ભાવ ફેરમાં અગામી વર્ષે ઘટાડો થવાની ભીતી પણ પેદા થઇ છે. સાબરડેરીએ તા. 25/10/19 થી અમલી રૂા.10 નો ભાવ વધારી પશુપાલકોને દિવાળી ગીફ્ટ આપી છે.
સાબરડેરી દ્વારા અગામી 25 ઓક્ટોબરથ...
પેટાચૂંટણીના આંચકાજનક પરિણામથી રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણ પર પૂર્ણવ...
ગાંધીનગર, તા.24
ગુજરાતમાં પેટાચૂંટણીના આવેલા પરિણામોએ ભાજપને આંચકો જ નથી આપ્યો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના વિસ્તરણની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપે આપેલા વાયદા પ્રમાણે કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેબિનેટમાં સમાવવાના થતાં હતા પરંતુ હવે બન્ને બળવાખોરો હારી ગયા હોવાથી રૂપાણી તેમની કેબિનેટનું વિસ્તરણ કરે...
હાર પછી ભાજપનું નિવેદન જનતા અમારી સાથે છે-પંડ્યા
અમદાવાદ,તા:૨૪ મનપા ની પેટા ચૂંટણી ના પરિણામ પર ભાજપ ની પ્રતિક્રિયા, પ્રવક્તા ભરત પંડ્યા એ નિવેદન આપ્યું ગુજરાત ની જનતા ભાજપ સાથે છે અને ભાજપ સાથેજ રહેશે લોકમત નો અમે આદર કરીયે છીએ અને હૃદય પૂર્વક જનતા નો આભાર માનીએ છીએ.
ભરત પંડયાએ ૩ મહાનગર અને ૧૭ નગરપાલિકાની કુલ ૨૦ સીટનાં પરીણામો પર ભાજપની ભવ્ય જીત વધાવતાં જણાવ્યું હતું કે 3 મનપા ની પેટા ચૂંટણી ...
બાયડમાં ભાજપના પક્ષ પલટુ ધવલ ઝાલાની હાર
બાયડ ,તા:૨૪
બાયડ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જસુ પટેલની 730 મતોથી જીત થઇ છે અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલ ઝાલાની હાર થઇ છે, જનતાએ સમાજ સાથે ગદ્દારી કરનાર ધવલ ઝાલાને જાકારો આપ્યો છે, અલ્પેશ ઠાકોરના નજીકના ધવલ ઝાલાએ કોંગ્રેસ પર અનેક આરોપ લગાવીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તેઓ અગાઉ કોંગ્રેસમાંથી જ આ બેઠક પર ચૂંટાઇ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડા...
અમદાવાદ : અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકર ભાવિત પારેખ જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ...
બે દિવસ બાદ 6 વિધાનસભા બેઠક પર ગુજરાતમાં ચૂંટણી
રાજ્ય માં 2 દિવસ બાદ વિધાનસભા ની 6 બેઠેકો માટે ની પેટા ચૂંટણી યોજવાની છે જેના માટે ચૂંટણીપંચ સંપૂર્ણ સજ્જ છે એમ મુખ્ય ચૂંટણી અધિકારી dr. s મુરલીક્રિસન એ જણાવ્યુ હતુ ..તેમને વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે
https://youtu.be/Fh9BWhEAkdQ
થરાદ
કુલ 260 મતદાન મથકો
પુરુષ 1.15.711 ,
મહિલા 1.02.138
કુલ 2.17.849 મતદારો છે
રાધનપુર.
મતદાન ...
દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન
અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો
દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા
મહેસાણા, તા.18
ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...
કોંગ્રેસને ચૂંટણી જીતાડીને દેખાવ બતાવો અન્યથા પદ છોડો
ગાંધીનગર, તા.15
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં 15 નેતાઓના એકહથ્થુ શાસનને કારણે રાજ્યમાંથી કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે, ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાને ફોન કરીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ નહિ હોય તો પદ છોડવાની...
હું કોંગ્રેસનો રાજા હતો, ધારું તેને આખા દેશમાં ટિકીટ અપાવી શકતો, હું ક...
અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. સોમવારે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે...
ગુજરાતમાં મતદારો ઉદાસિન: ઇવીપીમાં માત્ર 59 લાખ મતદારોનું વેરીફિકેશન
ગાંધીનગર,તા.14
ભારતીય ચૂંટણી પંચના નવા મતદાતા વેરીફિકેશન કાર્યક્રમ (ઇવીપી)માં વેરીફિકેશન કરવાની માત્રા ગુજરાતમાં ખૂબ ઓછી હોવાથી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતથી નારાજ છે. મહત્વની બાબત એવી છે કે અત્યાર સુધીમાં જે વેરીફિકેશન થયું છે તેમાં આદિવાસી વિસ્તાર અગ્રેસર છે, જ્યારે અમદાવાદ જેવા મોટા શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચને નિરાશા પ્રાપ્ત થઇ છે.
ઈવી...
અહેમદ બાબા અને 14ની ટોળકી કોંગ્રેસને લૂંટે છે ?
કોંગ્રેસના 15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો, વારંવાર હાર માટે આ ટોળી જવાબદાર
What did Congress spokesperson and National Party representative Manohar Patel say or did he get notice?
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એવું તે શું કહ્યું કે તેમને નોટિસ મળી
અમદાવાદ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ...
ખેડૂત નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન રૂપાણીને પત્રમાં શું લખી મોકલ્યુ...
ગુજરાતના ખેડૂત નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને 1 ઓક્ટોબર 2019માં લીલા દુષ્કાળમાં ખેતીને કેવી ખાનાખરાબી થઇ તે અંગે પત્ર લખીને ખેડૂત હીતમાં માંગણી કરી છે. તેથી કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તુરંત કૃષિ વિભાગને ખેતીમાં નુકસાની અંગે સરવે કરવાની સૂચના આપવી પડી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને મદદ કરવાની તૈયારી હાર્દિ...
ટિકિટ માટેનું મુખ્ય માપદંડઃ ભ્રષ્ટ, પક્ષપટલુઓ અને બે પત્ની ધરાવનારાની ...
ગાંધીનગર, તા. 30
ગુજરાતની છ વિધાનસભાની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે. બન્ને રાજકીય પક્ષોએ પસંદગીની પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવી છે. ભાજપ કે કોંગ્રેસે પરિવારવાદ નથી ચલાવ્યો પણ મોટા પરિવાર ધરાવતાં કે બે પત્ની ઘરાવતાં ઉમેદવારોને ટિકિટ આપી છે. કેટલાંકને કાયદેરની બે પત્ની છે તો...
ગુજરાતી
English