Tag: electric
બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું કંપનીએ બુકિંગ બંધ કરી દીધું છે, જાણો શુ...
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક લોન્ચ કર્યું હતું. ખૂબ જ આકર્ષક લુક અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ સ્કૂટરને કંપની દ્વારા બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે સ્કૂટરનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, ફક્ત આ સ્કૂટર માટેની નોંધણી કંપનીની સત્તાવાર વેબસાઇટ પર થઈ રહી છે. કોરોના રોગચાળા પછી સ્કૂટ...
લેહ અને નવી દિલ્હી માટે હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત બસ શરુ થશે.
NTPCએ લેહ અને નવી દિલ્હી માટે હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ આધારિત બસ અને કાર પરિયોજના શરૂ કરી – વૈશ્વિક EOI મંગાવ્યા
1.7 લાખ કરોડનું ગુજરાતમાં રશિયા અને ટાટાનું રોકાણ
ગુજરાતના ધોલેરામાં રૂ.4000 કરોડનું રોકાણ કરશે. લિથિયમ-આયન બેટરી બનાવવાનો પ્લાન્ટ નાંખશે. 126 એકર જમીન ખરીદી લીધી છે. ઉત્પાદનની કેપેસિટી 10 ગિગા વૉટ્સ જેટલી હશે. સરકાર જલ્દી જ ઈલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવતા ઉત્પાદકો માટે ઈન્સેન્ટિવની પોલિસી લઈને આવશે. 50 ગિગાવૉટ સુધી કેપેસિટી ધરાવતી બેટરી માટે પણ ઈન્સેન્ટિવ આપવામાં આવી શકે છે. રેડી પઝેશન અને ટાઈટલ ...