Wednesday, March 12, 2025

Tag: electricity

વિજળીનો બે ગણો વપરાશ ગુજરાતમાં

Double electricity consumption in Gujarat અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2024 ખેતીવાડી, ઉદ્યોગ, શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ 2003માં 953 યુનિટ હતું જે વર્ષ 2013માં માથા દીઠ વપરાશ 1800 યુનિટ થયું હતો. 2023માં 2402 યુનિટ છે. સમગ્ર દેશના માથાદીઠ વીજ વપરાશ 1255 યુનિટ છે. તેનાથી ગુજરાતમાં બમણો વપરાશ ...

1000 ગામોમાં દિવસે સિંચાઈની વિજળી આપવાનું 9 મહિનામાં શરૂ, 36 મહિનામાં ...

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020 દિવસે જ વીજળી આપવા કિસાન સૂયોદય યોજના 9 મહિનામાં જ 1055 ગામોમાં આપવામાં આવી રહી છે. હવે 3 વર્ષમાં બધા જ 18 હજાર ગામના 52 લાખ ખેડૂતોને દીવસે વીજળી મળશે. એવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે. 248 તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિ સમારોહમાં રાજય સરકારની પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી ગાય નિભાવ ખર્ચ સહાય...

વીજ બિલમાં તમને પણ મળી શકે છે 10% રાહત, જાણો કઈ રીતે

વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની માફી આપવામાં આવશે. રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર...

આઈએનએસ કલિંગમાં 2 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રીય સોલર મિશનના ભાગ રૂપે 2022 સુધીમાં સોલાર પાવર અને 100 ગિગાવોટ સોલાર પાવર હાંસલ કરવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં લેવા ભારત સરકારની પહેલને ધ્યાનમાં રાખીને, વાઇસ એડમ અતુલ કુમાર દ્વારા વિશાખાપટ્ટનમ, આઈએનએસ કલિંગા ખાતે 2 મેગાવોટનો સોલર ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ શરૂ કરાયો હતો. જૈન, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, ઇએનસી 28 મે 2020 ન...

NTPC અને ONGC રિન્યૂએબલ ઉર્જા વ્યવસાય માટે સંયુક્ત સાહસ કંપની સ્થાપશે

The Maharatnas to explore opportunities in RE projects, storage, E-mobility & ESG (Environmental, Social and Governance) compliant projects

લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો

લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો, તમામ પ્લાન્ટ્સમાં સામાજિક અંતરની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે., NTPC વિદ્યાંચલે 13 એપ્રિલ 2020ના રોજ 100 ટકા PLF હાંસલ કર્યું

ગુજરાતમાં વિન્ડ પાવરમાં મુશ્કેલી, મોટી કંપની આઇનોક્સ તાળા મારી દેશે

ગુજરાતમાં ભાજપની સરકારે વિન્ડ પાવર પોલિસી બનાવી હોવા છતાં વિન્ડ ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓની મુશ્કેલી વધી છે. દેશની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપની આઇનોક્સે ગુજરાતના રોહિકાના પ્લાન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. આ કંપની 22મી ઓક્ટબરથી બંધ કરી દેવામાં આવશે. કંપનીએ લોક-આઉટ માટે વિન્ડ ઉદ્યોગમાં પ્રવર્તમાન સ્થિતિ અને કામદારો બંનેને જવાબદા...

પીજીવીસીએલના ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો પાવર છટકયો

ગાંધીનગર, તા.૧૭ પાછોતરા વરસાદને લઈ ગુજરાતનો દુખી છે ત્યારે બીજીબાજુ સમગ્ર રાજ્યમાં વીજળી પૂરી પડવાની બાબતને લઈ ચાલતા ધાંધિયાથી લોકો દુખી છે. જેને લઈ ખેડૂતોએ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં વીજ કંપનીનો ઘેરાવ કરી, બલ્બ, ટ્યુબ લાઈટ, મોટર પમ્પ, પંખામાં જમા કરાવવાનો અનોખો અને નવતર વિરોધ નોંધાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા તપાસ સમિતિ નીમી તપાસ કરવા અને તાત્કાલ...

ડાભીમાં સરપંચના ઘરે વીજચોરી પકડાતા ઇજનેરને મારી મહીલા સાથે ફોટા પાડ્યા...

સુઇગામ, તા.૧૭ સુઇગામના ડાભી ગામે સોમવારે ચેકીંગમા ગયેલી યુજીવીસીએલની ટીમ ગામના સરપંચના ઘરે થતી વિજ ચોરીના ચેકીંગ કરવા પહોચી તો સરપંચ સહિત એક શખ્સ અને એક મહીલાએ યુજીવીસીએલના ઇજનેર સહીત ટીમને મારમારી ઘરમાં હાજર મહીલા સાથે હાથ પકડાવી ફોટા પાડી ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપતા ઇજનેરએ સુઇગામ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. સુઇગામની યુજીવીસીએલની સબ ડીવ...

કચ્છમાં 130થી વધુ ગામોમાં વીજપૂરવઠો પુનઃકાર્યાન્વિત કરવા માટે પીજીવીસી...

ભારે વરસાદને કારણે કચ્છમાં તારાજી સર્જાઇ છે. નદી નાળા અને રોડ રસ્તા સંપૂર્ણ પણે ધોવાઇ ગયાં છે જ્યારે રેલવે ટ્રેકને પણ મોટાપાયે નુકસાન થતાં વ્યવહાર થંભી ગયો હતો.  વિજથાંભલા અને વિજતંત્રને પણ ભારે  નુકશાની વેઠવી પડી રહી છે. વિજળીના  સમારકામ માટે આસપાસના જીલ્લાઓની પાંચ-પાંચ ટીમો કચ્છમાં કામે લાગી ગઇ છે નલિયામાં વીજ પુરવઠો પુનઃકાર્યરત કરવા યુધ્ધના ધોરણ...

વીજ કરંટથી 655ના મોત, છતાં જીઈબીને 420 વોલ્ટનો ઝટકો નથી લાગતો

2016-17મા ગુજરાતમાં 315 માણસો અને 460 પશુઓના મોત ગુજરાત વિદ્યુત બોર્ડના વીજળીના વાયરથી લાગતાં કરંટથી મોત થયા હતા. જેમાં દર વર્ષે 12 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2015-16મા 408 પશુના મોત થયા હતા. 2017-18મા તે આંક વધીને 500 ઉપર પહોંચ્યો હોવાનો અંદાજ છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પશુઓના મોત વીજળી કંપનીઓની બેદરકારીના કારણે થયા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના...

સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત

ખેડા જિલ્લાના ટુંડી ખાતે વિશ્વની સૌ પ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત ખેડૂતો દ્વારા ત્રણ વર્ષમાં ૨.૦૯ લાખ યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન એમ.જી.વી.સી.એલ. દ્વારા ૧૨ લાખની વીજળી ખરીદાઇ ગુજરાતે દૂધ મંડળી, ખેડૂત સેવા સહકારી મંડળીઓ, હાઉસીંગ ધિરાણ મંડળીઓ, વન પેદાશ મંડળીઓ, ઉપરાંત આવી તો અનેક બહુહેતુક સહકારી મંડળીઓ દ્વારા સહકારી ક્ષેત્રે નામ...