Friday, August 1, 2025

Tag: Engineer

હિંમતનગરમાં લાંચ લેતાં ઝડપાયેલ ઇજનેરને પરત લેવા હિલચાલ

હિંમતનગર, તા.૨૪ હિંમતનગર પાલિકાના સભાખંડમાં મંગળવારે સાંજે 4:00 કલાકે યોજાયેલ સામાન્ય સભામાં ટાઉન પ્લાનીંગ મિટીંગની કાર્યવાહીની નકલો ન મળવાને મામલે અને ગત દિવાળીમાં લાંચ લેતા ઝડપાયેલ ટાઉનપ્લાનીંગ ઇજનેરની મૂળ જગ્યાએ પરત ફરવાની માંગણીના અનુસંધાને શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. પાલિકા પ્રમુખ અનિ...

શહેરનું વસ્ત્રાપુર તળાવ ભરવામાં પ્રજાની પરસેવાની કમાણી, અમુલ્ય પાણીનો ...

અમદાવાદ,તા.19 કેન્દ્રીય ગૃહમંત્રીની સુચનાને પગલે મુખ્યમંત્રી રુપાણીએ મ્યુનિ.કમિશ્નરને શહેરના તળાવો ભરવાની કામગીરીના આદેશ કર્યા હતા. જેથી ચોમાસાની સિઝન દરમિયાન અમપા દ્વારા શહેરના તળાવો ભરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ અભિયાન અંતર્ગત નવા પશ્ચિમઝોન, પશ્ચિમઝોન તેમજ દક્ષિણઝોનના તળાવો ભરવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર, ચંડોળા તળાવમાં નર્મદા ની...