Tag: engineering
મોડાસા ડી.એલ.એડ કોલેજમાં બિન તાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એ...
કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિનતાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની તાલીમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કુલ મારફતે આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશભરમાંથી મોટી સંખ્યામાં બિનતાલીમી શિક્ષકો એડમિશન મેળવ્યું હતું.
અઢાર માસની તાલીમથી મોડાસા સેન્ટર પરથી પાસ થયેલ વિદ્યાર્થીઓ ને સર્ટિ...
કેસીજીના કો-ઓર્ડનેટર એ.યુ.પટેલના અધ્યક્ષસ્થાને બનેલી કમિટીની એક બેઠક મ...
ડિગ્રી ઇજનેરીમાં હાલમાં ૩૯ હજાર બેઠકો ખાલી પડી છે આજ રીતે ડિપ્લોમા ઇજનેરીમાં ૩૦ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. ખાલી બેઠકોનો આંકડો દરવર્ષે સતત વધતો જાય છે. આ સ્થિતિ ચાલુ રહે તો આગામી દિવસમાં અનેક કોલેજો બંધ કરવી પડે તેમ છે. ભૂતકાળમાં અનેક સંચાલકોએ વિદ્યાર્થીઓ ન મળવાના કારણે કોલેજો બંધ કરી દીધી છે. સરકારે ચાલુ વર્ષે ખાલી પડતી બેઠકોની સમસ્યાને ગં...
ડિપ્લોમા એન્જિનિયરિંગનો તા.10મીથી શરૂ થનારો ઓફલાઇન રાઉન્ડ સ્થગિત કરી દ...
ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ 39 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરી હતી. જે વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠકોમાં ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ લેવા ઇચ્છતાં હોય તેમને સંમતિ આપવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં હાલમાં 1700 જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામ...
ગુજરાત યુનિવર્સીટીના ખાસ પદવીદાનમાં કુલ 8553 વિધાર્થીઓને ડિગ્રી એનાયત
ગુજરાત યુનિવર્સિટીમાં આજે સ્પેશ્યલ કોન્વોકેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ ફેકલ્ટીના મળીને કુલ ૮૫૫૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કોમર્સ એટલે કે વાણિજય વિદ્યાશાખાના ૩૭૧૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામા આવી હતી. આજે સ્પેશ્યલ પદવીદાન હોવાના કારણે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓએ જ ઉપસ્થિત રહીને ડિગ્રી મેળવી હતી. જયાર...
પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે
ડિગ્રી એન્જિનિયરિંગમા ખાલી પડેલી ૪૨ હજારથી વધારે બેઠકો માટે છેલ્લા કેટલાય દિવસથી ઓફલાઈન રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. ઓફલાઈન રાઉન્ડ પૂર્ણ થયા બાદ ૪૧,૭૦૦ જેટલી બેઠકો ખાલી પડી છે. જેમાં ૨૭૦૦ જેટલી સરકારી કોલેજોની બેઠકોનો પણ સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં હવે સરકારી કોલેજોની બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. આવતીક...
ડિપ્લોમા-ડિગ્રી ઇજનેરીની સરકારી કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર...
ડિપ્લોમા એન્જિનિયરિંગમા હાલમાં ખાલી પડેલી ૩૯ હજાર જેટલી બેઠકો માટે આગામી તા.૧૦મી અને ૧૧મીએ ઓફલાઇન રાઉન્ડ કરવામાં આવશે. આ ઓફલાઇન રાઉન્ડ માટે હાલમાં માત્ર ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓે સંમતિ આપી છે. આ ઓફલાઇન રાઉન્ડ શરૂ થાય તે પહેલા પૂરક પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવાયુ હતુ. જેમાં અંદાજે ૭ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. પ્રવેશ પ્રક્રિયામાં પૂરક પરીક્ષામાં પા...
ડિપ્લોમાં ઇજનેરીના વિદ્યાર્થીઓએ તા.૩૧મીથી ૩ સુધીમાં સંમતિ આપવાની રહેશે...
ધો.૧૦ પછીના ડિપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે અત્યાર સુધીમા પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. બે રાઉન્ડ પછી ૩૯ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે હવે આગામી દિવસોમા ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે. આ માટે વિદ્યાર્થીઓને તા.૩૧મીથી તા.૩ ઓગસ્ટ સુધી સંમતિ આપવાની સૂચના પ્રવેશ સમિતિ દ્વારા આપવામા આવી છે.
ડિપ્લોમા ઇજનેરીમાં કુલ ૬૭૫...
ડિગ્રી એન્જિનિયરિંગમાં પહેલા રાઉન્ડમાં અંદાજે 35 હજાર અને બીજા રાઉન્ડમ...
ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે અંદાજે 38 હજારથી વધારે બેઠકો ખાલી પડે તેવી શકયતાં છે. આ બેઠકો માટે ઓફલાઇન રાઉન્ડ કરવા માટે હાલમાં સરકારને ફાઇલ મોકલવામાં આવી છે. સરકારમાંથી જવાબ આવ્યા બાદ ઓફલાઇનનો રાઉન્ડ જાહેર ક...