Tag: engineering education
ગુજરાતમાં ઈજનેરી શિક્ષણની ખરાબ હાલત
અમદાવાદ 29 ફેબ્રુઆરી 2024
કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ સરકારને પૂછ્યું કે ગુજરાતમાં કેટલી સરકારી ઈજનેરી કોલેજો છે? જેનો જવાબ શિક્ષણ મંત્રીએ આપ્યો હતો.
ગુજરાતના 33 જિલ્લાઓ અને 8 નગરપાલિકાઓમાંથી 14 જિલ્લામાં 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજો છે. અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા વડ...