Thursday, January 23, 2025

Tag: Entertainment

પ્રિયંકા ચોપડાની ગત વર્ષે બે જ ફિલ્મ આવી હોવા છતાં કરોડો કમાય છે, જાણો...

પ્રિયંકા અને નિકના સ્ટારડમ અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલને તો તમે જોઈ જ હશે. આ બંનેની જીવનશૈલી પણ અતિ આલિશાન છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર બિરાજે છે. જ્યાં પ્રિયંકા ફિલ્મોમાં કરોડોની કમાણી કરી છે. તો નિકની કમાણી પણ કંઈ કમ નથી. નિક પ્રિયંકાથી નાનો હોઈ શકે છે. પણ પ્રિયંકાની સંપત્તિથી ઘણો આગળ છે. નિકની કમાણી વાર્ષિક 180 કરોડ રૂપિયા છે. જો પ્ર...

બોલિવૂડને બે-નકાબ કરતુ એ.આર. રહેમાનનું નિવેદન, કહ્યું: બોલિવૂડમાં મારી...

ઓસ્કર વિજેતા મ્યૂઝિક ડિરેક્ટર એ.આર રહેમાને દાવો કર્યો છે કે, બૉલિવૂડમાં એક એવી ગેંગ સક્રિય છે. જેના કારણે તેમને કામ મળવામાં અવરોધ આવી રહ્યો છે. રહેમાનની આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે, જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં “ઈનસાઈડર અને આઉટસાઈડર”ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. સંગીતકારનો આરોપ છે કે, “મારા ...

હવે બાળકોને મનોરંજન પૂરુ પાડશે ડિઝ્ની+ હોટસ્ટાર

13 એપ્રિલ 2020 આ વર્ષે બાળકોને વહેલુ ઉનાળુ વેકેશન મળી ગયુ છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે તેઓ ઘરની બહાર જઈ શકતા નથી. હાલમાં જ લોન્ચ થયેલા ડિઝ્ની+ હોટસ્ટાર બાળકોને ઘરમાં જ આકર્ષક મનોરંજન સાથે જોડી રાખશે. ડિઝ્ની+ હોટસ્ટાર વીઆઈપી માટે હિન્દી, તેલુગુ, અને તમિલમાં તેમજ ડિઝ્ની+ હોટસ્ટાર પ્રિમિયમ યુઝર્સ માટે આ તમામ ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષામાં મનોર...

દિલ્હી કોર્ટે ચંદા કોચરની બાયોપિક પર સ્ટે મૂક્યો

મુંબઇ,તા.25 દિલ્હી કોર્ટે આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ સીઇઓ ચંદો કોચરના જીવન પર બનેલી ફિલ્મ પર સ્ટે લાગાવી દીધો છે. ચંદાએ પોતે જ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવા માટે આપીલ કરી હતી. કોચરના જણાવ્યા મુજબ, આ ફિલ્મ તેમને અમાનિત કરવા માટે બનાવવામાં આવી છે. એડીજે સંદીપ ગર્ગે જણાવ્યું હતું કે, ફિલ્મના પ્રોડ્યુસર, સ્ટાર કાસ્ટની સાથે કોઇપણ વ્યÂક્તને ચંદાનું નામ ઉ...

આમિર ખાન સાથેના અફેયરની વાતથી કંઈ ફર્ક નથી પડતોઃ ફાતિમા સના શેખ

મુંબઈ,તા.23 દંગલ ફિલ્મમાં સાથે કામ કર્યા પછી ફાતિમા સના શેખ અને આમિર ખાનના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. સોશિયલ મીડિયામાં ફાતિમા અવારનવાર ટ્રોલ થતી હોય છે. દંગલ પછી ફાતિમા અને આમિર ખાન મોટાભાગના કાર્યક્રમોમાં સાથે જાવા મળતા હતા. તેમની આ વર્તણુંકને કારણે અનેક લોકોનું ધ્યાન તેમના સંબંધો તરફ ખેંચાયું હતું અને લોકોએ તેમના અફેયરની ચર્ચા કરવાનું શરૂ કરી દ...

મંદીના મારના નામે મોદી પર શત્રુઘ્ન સિંહાનો વાર, શબ્દરૂપી તીર ચલાવીને ...

પીએમ નરેન્દ્ર મોદીના હંમેશા ટીકાકાર રહેલા શત્રુઘ્નસિંહાએ મંદીના મારના ખભે બંદૂક મૂકીને મોદી સામે ભડાકા કર્યા છે. ભાજપમાં સતત ઉપેક્ષાનો ભોગ બનેલા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્નસિંહાએ મોદી ઉપર તીર તાક્યા હતાં. શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને મંદીના મારના...

આઠ નવેમ્બરથી પાંચ દિવસ માટે વૌઠાનો મેળો યોજાશે

ઐતિહાસિક અને સાંસ્કૃતિ મૂલ્ય ઘરાવતા ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતા ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદની કલેક્ટર ઓફિસમાં જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વૌઠાના મેળાના આયોજનને લઇને તેની સાથે સંકળાયેલા તમામ વિભાગના અધકારીઓ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ડ...

વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?

ગાંધીનગર,તા:૦૭  મુંબઈમાં મેટ્રો માટે વૃક્ષોના નિકંદન પર વિરોધના વંટોળ હજુ ઊભા છે, ત્યાં અમદાવાદમાં પણ બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઈ ગયાં છે. બંને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 હજાર વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી, ઉપરાંત બંને પ્રોજેક્ટ માટે રિ-ટ્રીપ્લાન્ટેશન પણ નિષ્ફળ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઈ ગ...

જયાં માત્ર મહિલાઓ જ ગરબે ઘુમે છે

અમદાવાદના વાડીગામ માં વર્ષોથી  ચાલતી આવતી ગરબાની પરંપરા આજે પણ યથાવત છે કે જ્યાં ખાલી મહિલાઓ જ ગરબે ઘૂમે છે અને માં કુવાવાળી બહુચરની આરાધના કરે છે. અંહિંયા મહત્વની બાબત તો એ છે કોઇ પણ નાના છોકરાને લઇને પણ ગરબે ઘૂમી શકાતું નથી. તો એક ગરબાનો આંટો મારતા મહિલાઓને 1.5 કલાક જેટલો સમય લાગે છે.  વાડીગામ માટે આ વર્ષે ગર્વની બાબત એ છે કે વાડીગામમાં યોજાતા ગર...

પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને મહેર સમાજની મહિલાઓના મણિયારા રાસે આકર્...

ગરબા નૃત્ય એ ગુજરાત ની ઓળખ છે જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂસી નાખવા તરફ વાળી છે જયારે આ ગરબાને પોરબંદર જીલ્લાની  મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપી ને જાળવી રાખી છે અને તે પણ પરમ્પરાગત પોષાક અને સોનાના દાગીના પેહરીને રમતા નજરે પડે છે મહિલા ઓ પણ ભાતીગળ પહેરવેશ અને દાગીના પહેરી રાસ રમતી નજરે પડે છે.  મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન ...

અમદાવાદ માં બાલવીર રીટર્નસ….

અમદાવાદ,તા.04 બાળકોમાં મોસ્ટ પોપ્યુલર બની ગયેલા શો બાલવીર રીટર્નસની સ્ટાર કાસ્ટ દેવ જોશી, વંશ સયાની, પવિત્રા પુનિયાનીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ તકે બાલવીરની ભૂમિકા ભજવતા દેવ જોશીએ જણાવ્યુ હતુ કે  અમને અમારા શોનું પ્રમોશન કરવાનો ભારે રોમાંચ  છે. મને ખાસ કરીને નવરાત્રીમાં અમદાવાદની મુલાકાત લેવાનો મોકો મળ્યો તે મારા માટે બહુ ખુશીની વાત છે. બાલ...

યુવકો દ્વારા અંગારા ઉપર ગરબામાં ઘૂમીને માતાજીની આરાધના

જામનગર,તા.04 જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન  ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે....

રાજકુમાર રાવ અને મૌની રોય ગરબે ઘૂમ્યા

ગુજરાતના ગરબાની વિશ્વભરમાં ખ્યાતી છે. બોલિવૂડ પણ એમાં બાકાત નથી. અભિનેતા રાજકુમાર રાવ અને મૌની રોય તેમની તાજેતરની અમદાવાદની મુલાકાતમાં તેમની આગામી ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં ગરબાના સ્ટેપ્સ કરીને નવરાત્રી પ્રત્યેનો લગાવ વ્યક્ત કર્યો હતો.

ગુમ યુવતિને શોધવા અભિનેત્રી સોહાઅલીએ ટવીટ કર્યું

અમદાવાદ, તા.3 અમદાવાદ શહેરમાં રહેતી 23 વર્ષીય યુવતિ ગુમ થતા અભિનેત્રી સોહાઅલી ખાને ટ્વીટર પર તેનો ફોટો મુકી લોકોની શોધવા માટે મદદ માંગી છે. વૃષ્ટી જશુભાઈ નામની યુવતિ ગત 30 સપ્ટેમ્બરથી લાપતા થઈ ગઈ છે અને આ અંગેની જાણવા જોગ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગુમ થયેલી વૃષ્ટીનો મોબાઈલ ફોન નંબર પર બંધ આવી રહ્યો છે. યુવતિના ગુમ થવાથી તેના માતા-પિત...

ડાયરેક્ટ ટુ હોમના વધી રહેલા ભાંડા સામે ટ્રાયમાં લોકોની વધી રહેલી ફરિયા...

અમદાવાદ,ગુરૂવાર ચેનલના પેકેજ ઊંચા જતાં ગુજરાતના શહેરોમાં બેથી ત્રણ સેટ ટોપ બોક્સ લેનારાઓએ હવે તેમના સેટ ટોપ બોક્સ સરેન્ડર કરાવવા માંડ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. તેવી જ રીતે એન્ટરટેઈનમેન્ટની ચેનલોના ભાવ ઊંચકાઈ જતાં ગુજરાતના ગામડાંઓમાં 30 ટકા કેબલ કનેક્શન ઓછા થઈ ગયા હોવાનું કેબલ ઓપરેટર્સ એસોસિયેશનના પ્રમોદ પંડ્યાનું કહેવું છે. આ પરિસ્થિતિમાં સ...