Tag: Environment
ગૌતમ અદાણીએ ચેરના જંગલો બચાવવા ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો, અગાઉ ...
ગૌતમ અદાણીએ ટ્વ્ટી કર્યું કે, સમુદ્રના વરસાદ જંગલોને મેંગ્રોવ્ઝ કહે છે. અન્ય લોકો તેમની આજીવિકા માટે તેમને સંભાળે છે. ટૂંકમાં, મેંગ્રોવ્સ સમૃદ્ધિ સાથે આપણા દરિયાને સમૃદ્ધ બનાવે છે. #ઇંટરનેશનલ ડે ફોર કન્ઝર્વેશન ઓફ મેંગ્રુગ્રોવ્સ પર, અમે આવતી કાલે તેમને વધુંને વધુ બચાવવા માટે મદદ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને નવીકરણ કરીએ છીએ.
https://twitter.com...
ભારત અને ભૂટાન વચ્ચે આ બાબતે MOU થયા
મંત્રી મંડળની બેઠકે ભારત અને ભૂટાનની શાહી સરકાર વચ્ચે પર્યાવરણના ક્ષેત્રમાં સાથસહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.
વિગતઃ
સમજૂતીકરાર પર્યાવરણના સંરક્ષણ અને સમાનતા, પારસ્પરિક સહકાર અને એકબીજાના લાભ પર આધારિત કુદરતી સંસાધનોના મેનેજમેન્ટના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ગાઢ અને લાંબા ગાળાના સાથસહકારના સંબંધો સ્થાપિત કરવા અને એને પ્રોત્સાહન ...
આવનારા વર્ષોમાં અમદાવાદ કરતા ગ્રીન સિટી ગાંધીનગરમાં વધુ ગરમીનો અહેસાસ ...
ગાંધીનગર,તા.03
ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે પાટનગર ગાંધીનગરનું તાપમાન આવનારા બે વર્ષમાં 45 થી 48 ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી શકે છે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. તેમના મતે ગાંધીનગરમાં આવનારા દિવસોમાં અમદાવાદ કરતાં વધુ ગરમીનો અહેસાસ થશે.
ગુજરાતનું પાટનગર ગાંધીનગર ઉનાળામાં ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. ભારત સરકારે 2012માં ...
તલની ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં વ્યાપક નુકસાન
સિદ્ધપુર, તા.૦૯
સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે આવેલ એક તલની ફેક્ટરીના માલિકોની મનમાની અને તંત્રને ઘોળીને પી ગયા હોય તેમ ખેતરોની બાજુમાં આવેલ તલની ફેક્ટરીમાંથી પ્રદૂષિત પાણી ખેતરોમાં છોડવામાં આવે છે. જે પાણી બહુ જ દુર્ગંધ સહિત કેમિકલયુક્ત પાણી હોવાથી ખેડૂતોની જમીન અને આરોગ્ય માટે ભયંકર હાનિકારક તેમજ આજુબાજુના ખેતરોમાં આવેલ પાકો નિષ્ફળ જવાના આર...
ડીસા પંથકમાં આડેધડ વૃક્ષછેદનતી પર્યાવરણ સામે તોળાતું જોખમ
'ગ્લોબલ ર્વોમિંગ' માં સપડાયેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા વર્ષે પણ અપૂરતો વરસાદ પડ્યો છે તેથી એકમાત્ર કૃષિ ઉપર નિર્ભર જિલ્લાનું અર્થતંત્ર હચમચી ઉઠ્યું છે. તેમ છતાં વન વિભાગની રહેમ નજર હેઠળ પ્રદૂષણની સાથે સાથે વૃક્ષ છેદનની આત્મઘાતી કુપ્રવૃત્તિ નિરંતર ચાલુ છે. વૃક્ષારોપણના તાયફા કરતા વધુ વૃક્ષોની કતલ થઈ રહી છે. તેમાં પણ હરિયાળી નિહાળીને અંગ...