Tag: Environmental
ચોમાસુ પુરૂ થતા નવેસરથી પર્યાવરણની ચકાસણી અને વિસ્તારોનું વર્ગીકરણ થશે...
અમદાવાદ
કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ વાયુ અને જળ પ્રદુષણના નિયંત્રણ માટેની માર્ગરેખાઓ જાહેર કરતા, ઉદ્યોગોને રાહત થઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલે દેશના 140 જેટલા વિસ્તારોને ક્રિટિકલી પોલ્યુટેડ (સીપીએ) જાહેર કરતા આ વિસ્તારોમાં નવા મૂડીરોકાણ તેમજ વિસ્તરણની પ્રવૃત્તિ પર રોક લાગી ગઈ હતી. આ માર્ગરેખાઓના કારણે હવે ક...