Tag: Excavation
ભૂગર્ભ જળની સ્થિતિ સુધારવા 11 લાખ ઘન મીટર માટી ખોદી વરસાદી પાણી જમીનમ...
શહેર અને શહેરની આસપાસ ૨૦૧૯માં 11 લાખ ઘન મીટર માટી ખોદી કાઢીને ૩૮.૩૮ મીલીયન ક્યુબીક ફીટ - એમ.સી.એફ.ટીના પાણી ભરવાના સ્થળો બનાવતાં એટલો પાણીનો ભૂગર્ભ જળ સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.
અમદાવાદ શહેરમાં ભરપુર વરસાદથી 45 તળાવ અને રીચાર્જ કુવાઓમાં ભૂગર્ભ પાણી ઉતરતાં બોરથી પાણી પીતા અનેક વિસ્તારોમાં રાહત મળી છે. વળી અમદાવાદ આસપાસ જિલ્લામાં સારો વરસાદ થતા...
વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ.
અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ૩૪૧ કામો જળ સંપત્તિ વિભાગ, ૪૫ કામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૬૭ કામો ગ્રામ વિકાસ એજન્સી એમ કુલ મળીને ૪૫૩ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯ સુધી અમદાવાદ જિલ્લા દ્વારા ૨૩૭ કામોની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ વર્ષે કુલ ૩૫ તળાવો ઉંડા કરવાની કામગીરી જળ સંપત્તિ વિભ...