Tag: fabrics
દેશી વાગડ કપાસની નવી બે જાતો જીન્સ કાપડ અને સિલ્ક કાપડમાં ક્રાંતિ લાવી...
ગાંધીનગર, 25 ઓક્ટોબર 2020
ગુજરાત આણંદ દેશી કપાસ -2 (જીએડીસી -2)ને રાષ્ટ્રીય સ્તરે 16 સપ્ટેમ્બર 2020ના રોજ માન્યતા આપવામાં આવી છે. જે 2019માં શોધવામાં આવી હતી. આ કપાસ એવો છે કે જેમાંથી ઉત્તમ પ્રકારના જીન્સ પેન્ટ બને છે. તેના તારની લંબાઈ કાપડ વણવામાં મદદ કરે છે.
વળી વાગડ પ્રદેશમાં કાલા કપાસ તરીકે આ જાત ચોમાસાના પાણીથી જ થાય છે અને તં સંપૂર્ણ ઓર...
ગુજરાતી
English
