Tag: factories
ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા એક વર્ષમાં 2300 વધી, રૂપાણીની સફળતા
કારખાનામાં કર્મચારીઓની સંખ્યા 1 લાખથી વધુ : શ્રમ અને રોજગાર વિભાગ
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2020
વર્ષ 2019 માં ગુજરાતમાં કારખાનાઓની સંખ્યામાં 2,300 થી વધુનો વધારો થયો છે, જ્યારે ફેક્ટરીઓમાં કાર્યરત કામદારોની સંખ્યામાં એક લાખથી વધુનો વધારો થયો છે, તેમ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે.
“ગુજરાત ભારતમાં પ્રાધાન...