Tuesday, February 24, 2026

Tag: fake

ગોતામાં રહેતી નર્સ સાથે મિત્રતા કરવા ફેક એકાઉન્ટ બનાવનારો યુવક ઝડપાયો

અમદાવાદ,તા:૫ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી અને અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેકામ કરતી મહિલા સાથે મિત્રતા કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનારા યુવકની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.મહિલાના તેના પતિ સાથેના ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મહિલાના સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવવાનો પણ આરોપીએ પ્રયાસ કર્યો હતો. ગોતા વ...

અમદાવાદમાંથી 19 બોગસ તબીબો ઝડપાયા

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 19 બોગસ તબીબો ઝડપાયા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીને તેમના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાની નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં માહિતી આપી છે. 31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં તબીબોની ડિગ્રીની ચકાસણી ક્યારે કરવામાં આવી હતી? આ ચકાસણી દરમિયા...