Tag: farewell
વિવાદોનું ઘર કરીને પાટીલની વિદાય, બધું જ નકલી બનાવી દીધું
અસલ ભાજપના બદલે આયાતી કાર્યકરોથી નકલી પક્ષ બનાવી દીધો
દિલીપ પટેલ
અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 ભાજપના પ્રમુખ સી આર પાટીલની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને તેની સરકાર માટે પાટીલનો કાળ કપરો, ભ્રષ્ટાચારથી ભરેલો, વિવાદો, પક્ષના વિખવાદોથી ભરેલો રહ્યો હતો. તેમના સમયમાં નકલીની બોલબાલા હતી. નકલી સરકાર અને નકલી પક્ષ બનાવી દીધો ...