Tag: farmers’ income
ખેતીની આવક બે ગણી કરવામાં મોદીની કૃષિ નીતિ સાવ નિષ્ફળ
25 જૂલાઈ 2022
ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી તેને 5 વર્ષ થયા છે. સરકારનો દાવો પોકળ લાગે છે, કારણ કે તેણે છેલ્લા 5માંથી 3 વર્ષમાં કૃષિ યોજનાઓ માટે ફાળવેલા નાણાં પૂરા વપરાયા પણ નથી.
28 ફેબ્રુઆરી, 2016ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 2022-23 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. પણ ખેડૂતની આવક કેટલી છે તે જાહેરાત કરી ન હ...