Tag: farmers spend more
કાળા ઘઉંમાં કાળી મજૂરી, ઉત્પાદન અને ભાવમાં ખેડૂતોને ફટકો
Black labor in black wheat - production and price reduced, farmers spend more
ગાંધીનગર, 02 એપ્રિલ 2021
રાજકોટના લોધીકાના લક્ષ્મી ઈંટાળા ગામના ખેડૂત જગદીશ રામભાઈ ખીમાણીયાએ વાવેલા કાળા ઘઉં તૈયાર થઈ ગયા છે. વિઘે 35 મણનો ઉતારો આવેલો છે. તેના શેઢા પડોશીએ ટૂકડી જાતના ઘઉં વાવેલા તે 45 મણથી 50 મણનો ઉતારો એક વીઘે આવેલો છે. આમ એક વીઘે 10થી 15 મણ ઓછા પા...