Friday, February 13, 2026

Tag: Farming

રાજ્ય ભારમાં ભારે વરસાદ છતાં સરકારનો મગફળીના 54.65 લાખ ટન ઉત્પાદનના અં...

ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં એક તરફ ગુજરાતમાં પાકને નુકશાનનાં સર્વે અને સહાયની જાહેરાત કરાઈ હતી અને બીજી તરફ ખરીફ સીઝનનાં પહેલા આગોતરા અંદાજને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાત સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજયમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે અધધ... 54.65 લાખ ટન થવાનો અંદાજ મુકયો છે. જે ગત વર્ષની તુલનાએ 21 ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વ...
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

NDDBએ 500 ગોબર પ્લાંટ આણંદમાં સ્થાપ્યા, આવા છે તેના પરિણામ

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.

કૃષિ પાકને 33 ટકા નુકસાનીનું વળતર અપાશે પણ તે ખેતરમાં મોલ સુકાયો હોય ત...

ગુજરાત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 2 સપ્ટેમ્બર 2020એ નિર્ણય લીધો છે કે, ભારે વરસાદને કારણે જે ખેડૂતોને પોતાના ખેતી પાકોનું નૂકશાન થયું છે તેમને રાજ્ય સરકાર SDRFના ધોરણે સહાય ચૂકવાશે. આગામી 15 દિવસોમાં નૂકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે. કોંગ્રેસના અને ભાજપના ધારાસભ્યો, સાંસદો, આગેવાનોએ ચાલુ વર્ષ ખરીફ ઋતુમાં ખેતી પાકોને થયેલા નૂકશાનમાં ખેડ...
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

જર્મન ટેકનોલોજીના ફ્લેગ્ઝી ગેસ પ્લાંટ સફળ કઈ રીતે થઈ રહ્યાં છે ?

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.

શેરડીની સેન્દ્રીય ખેતીથી હેક્ટરે 2.50 લાખનો નફો મળી શકે છે: સંશોધન કરન...

ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020 કૃષિ વિભાગે 2015માં સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કર્યા બાદ તેનો ખેતરમાં કઈ રીતે અમલ કરવો તેના પ્રયોગો શરૂ થયા બાદ હવે કુદરતી ખેતીને વૈજ્ઞાનિક આધાર આપવાનું શરૂં થયું છે. આવો પ્રથમ આધાર નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે લાંબા સંશોધનો અને પ્રયોગો બાગ આપ્યો છે. સેન્દ્રિય ખેતીમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેટલાંક સંશોધનો કર્યા છે....
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગોબરગેસ શું છે? આખા ઘરને અને આખા ગુજરાતને મફત રાંધણ ગેસની યોજના આવી છે...

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

સરકારની નિષ્ફળતાથી અમૂલનો નવો માર્ગ

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

અમૂલ અને એનડીડીબીની સ્વેતક્રાંતિ બાદ હવે છાણ ક્રાંતિની શરૂઆત

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.

તમામ રોગના ત્રણ ઈલાજ, ખેતરમાં કોઈ રોગ આવશે તો ભાગી જશે, 16 વર્ષનો આખા ...

ગાય આધારિત કૃષિમાં જૂનાગઢમાં 16 વર્ષમાં વિવિષ 40 પાકોમાં દેશી ગોવંશનું છાણ – ગૌમૂત્ર – છાસ અને ઉકળાઓના સારા પરિણામો આવ્યા છે. તેને જોવા માટે દેશના 20 હજારથી વધુ ગામના અને વિશ્વના 30 દેશના લોકો આ ત્રણેય યોજનો જોવા ગુજરાતમાં જામકા આવ્યા છે . હિંગ- અજભા અને હળદરનો ઉમળો : - ઈ.સ.2014થી હીંગ – અજમા અને હળદરનો ઉકાળાનો ઉપયોગ માખી અને ચૂસીયા જિવાતો મારી ...

હાઈડ્રોપોનિક્સ ખેતી કરતાં પહેલાં સાત વખત વિચારજો, આ ખેડૂતે બંધ કરી

ગાંધીનગર, 2 ઓગસ્ટ 2020 25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્...

ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થ...

ગાંધીનગર, 31 જૂલાઈ 2020 27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબ...

મગફળી વાવવામાં ગુજરાતના ખેડૂતો ચીનથી આગળ, ઉત્પાદનમાં પાછળ, હવે ચીન સામ...

2006-07માં 18.68 લાખ હેક્ટરમાં વાવેતર થતું હતં તે કુલ વાવેતરમાં 17 ટકા વાવેતર હતું. આ વર્ષોમાં મગફળીનો વિયત વિસ્તાર તો 2 લાખ હેક્ટર માંડ હતો. જે બતાવે છે કે મગફળીને સિંચાઈ આપી શકાય એવો વિસ્તાર તો માત્ર 11 ટકા જ હતો. તેનો એ મતલબ કે મગફળી પકવતાં ખેડૂતો 15 વર્ષ પહેલાં માત્ર ચોમાસાના વરસાદ પર આધારિત હતા. આ વર્ષમાં મગફળીનું કુલ ઉત્પાદન 32.85 લાખ મે.ટન થ...

ડ્રેગનફ્રુટની ખેતી એટલે સોનાની ખેતી – ખેડૂત હિતેશ ગોહિલ

વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 તેમજ ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ ઈમ્યુનિટી રોગ પ્રતિકાર શકિત વધારવા રામબાણ ઈલાજ મનાય છે અને ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી. પિટાયા-થોર પ્રજાતિનું ફળ એટલે ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૂ.100 કરોડથી વધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે 350 એકર જમીનમાં ખેડૂતો પકવી રહયા છે....

ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું

આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...

બીમાર પશુઓની ઘરબેઠા સારવાર મળશે

મૂંગા પશુઓની સારવાર માટે રાજ્યભરમાં વધુ મોબાઈલ દવાખાના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ પશુ મોબાઇલ વાન દ્વારા હવે બીમાર પશુઓને પશુ સારવાર કેન્દ્ર ખાતે નહીં લઈ જવા પડે. તેના સ્થાને ટોલ ફ્રી નંબર 1962 ડાયલ  કરીને ઘર બેઠા સારવાર સેવા મેળવી શકાશે. પશુ મોબાઈલ દવાખાના તેના મથકથી આસપાસ વિસ્તારના 10 ગામોને આ સુવિધા મળનાર છે. આ સુવિધા હાલમાં જેમ 108 એમ્...