Tag: Fatima Sana Shekh
આમિર ખાન સાથેના અફેયરની વાતથી કંઈ ફર્ક નથી પડતોઃ ફાતિમા સના શેખ
મુંબઈ,તા.23
દંગલ ફિલ્મમાં સાથે કામ કર્યા પછી ફાતિમા સના શેખ અને આમિર ખાનના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. સોશિયલ મીડિયામાં ફાતિમા અવારનવાર ટ્રોલ થતી હોય છે. દંગલ પછી ફાતિમા અને આમિર ખાન મોટાભાગના કાર્યક્રમોમાં સાથે જાવા મળતા હતા. તેમની આ વર્તણુંકને કારણે અનેક લોકોનું ધ્યાન તેમના સંબંધો તરફ ખેંચાયું હતું અને લોકોએ તેમના અફેયરની ચર્ચા કરવાનું શરૂ કરી દ...