Tag: Faulty Ventilator
વેન્ટીલેટર અંગે રૂપાણી સરકારે 5 એપ્રિલે શું જાહેર કર્યું હતું ?
ધમણની ધમાલ 3
અમદાવાદ, 21 મે 2020
અમદાવાદમાં 5 એપ્રિલ 2020ના રોજ ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાને કર્યું હતું. વેન્ટીલેટરનો 4 એપ્રિલ 2020માં અમદાવાદ સિવીલ હોસ્પિટલના એક દ...
રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને
ધમણની ધમાલ – 2
ગાંધીનગર, 21 મે 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને બચાવમાં આખી ભાજપ સરકાર આવી ગઈ છે. જો તેમ કરે તો જ રૂપાણી બચી શકે તેમ છે. તેથી બચાવ માટે પડદા પાછળ રહીને રૂપાણી કામ કરી રહ્યાં છે. તેઓ પોતાની હાથ નીચેના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બચાવ માટે મેદાને ઉતાર્યા છે પણ રૂપાણી પોતે જાહેરમા...
ગુજરાતી
English
