Tag: Fear
ગુજરાતમાં મોદીનો ડર રહ્યો નથી પરંતુ અમિત શાહનો ડર શરૂ થયો છે
ગુજરાતમાં એક સમય એવો હતો કે બ્યુરોક્રેસી અને સરકારના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ફફડતા હતા. વહીવટી તંત્રમાં કોઇપણ નવી યોજનાનો લાભ શરૂ કરવો હોય કે કોઇપણ નિર્ણય લેવાનો થતો હતો ત્યારે મોદીને પૂછીને કામ થતું નથી, કારણ કે તેમનો ડર હતો.
આનંદીબહેન પટેલની સરકારમાં પણ કેબિનેટ મંત્રીઓ તેમજ સિનિયર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ મોદીના નામથી ફફડતા હતા. ખો...