Saturday, March 14, 2026

Tag: festival

પ્રગ્નાચક્ષુઓનો દિપાવલીમાં પ્રકાશ પાથરવાનો પરિશ્રમ

અમદાવાદ,12 મેમનગર સ્થિત અંધપ્રકાશ શાળાની બહેનો દ્વારા દર વર્ષે દિવડા બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જેના દ્વારા આ બહેનો આર્થિક ઉપાર્જન પણ કરે છે. અમદાવાદની સેવાભાવી સંસ્થાઓઅને વ્યક્તિઓ આ દિવડા ખરીદીને પણ બહેનોને રોજગારી પૂરી પાડે છે.આ વર્ષે પણ બહેનો દ્વારા વિવિધ ડિઝાઇના દિવડા તૈયાર કરાયાં છે.

ચંદ્રમાની સોળે કળામાં શરીરને શાતા આપનારી શરદપૂર્ણિમાની ઉજવણી આરોગ્યપ્ર...

અમદાવાદ,તા.12 આપણા તહેવારો અને ઉત્સવોની ઉજવણી ફક્ત આનંદ પ્રમોદ કે મનોરંજન માટે  જ નથી પરંતુ તેની પાછળ અનેક કારણો હોય છે. જેમકે ગરબામાં ઘૂમવાને કારણે શરીરમાંથી પરસેવો નિકળે છે અને અને કસરત થાય છે જેથી શરીર સારૂ રહે છે.. ભાદરવો મહિનો પૂર્ણ થાય અને પછી તરત જ આસો મહિનો પ્રારંભાય છે. ત્યારે બે ઋતુઓનો સંક્રાતિકાળ હોય છે જે શરીરના તાપમાનમાં વધઘટ કરે છે...

રાજકુમાર રાવ અને મૌની રોય ગરબે ઘૂમ્યા

ગુજરાતના ગરબાની વિશ્વભરમાં ખ્યાતી છે. બોલિવૂડ પણ એમાં બાકાત નથી. અભિનેતા રાજકુમાર રાવ અને મૌની રોય તેમની તાજેતરની અમદાવાદની મુલાકાતમાં તેમની આગામી ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં ગરબાના સ્ટેપ્સ કરીને નવરાત્રી પ્રત્યેનો લગાવ વ્યક્ત કર્યો હતો.

બીચ ફેસ્ટિવલ પાછળ 3.85 કરોડનો ખર્ચ કરાયો

રાજયમાં છેલ્લા બે વર્ષમાં પાંચ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેની પાછળ કુલ 3.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું. વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, તા. 31-03-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળે બીચ ફ...