Tag: fever
શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ હોવાની અફવા ફેલાતા ખળભળાટ
મને વાઈરલ ઈન્ફેકશનની અસરના પગલે તાવ, મેયર
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા મ્યુનિ. દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પરિસ્થતિમાં શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ થયો હોવાની વહેતી થયેલી અફવાઓને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન આ મામલે મેયરને પુછતા તેમણે કહ્યુ, મને વાઈરલ ઈન્ફેકશનની અસરને પગલે તાવ છે...
ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.
બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર
આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...