Tag: Film
પ્રિયંકા ચોપડાની ગત વર્ષે બે જ ફિલ્મ આવી હોવા છતાં કરોડો કમાય છે, જાણો...
પ્રિયંકા અને નિકના સ્ટારડમ અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલને તો તમે જોઈ જ હશે. આ બંનેની જીવનશૈલી પણ અતિ આલિશાન છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર બિરાજે છે. જ્યાં પ્રિયંકા ફિલ્મોમાં કરોડોની કમાણી કરી છે. તો નિકની કમાણી પણ કંઈ કમ નથી. નિક પ્રિયંકાથી નાનો હોઈ શકે છે. પણ પ્રિયંકાની સંપત્તિથી ઘણો આગળ છે. નિકની કમાણી વાર્ષિક 180 કરોડ રૂપિયા છે. જો પ્ર...
‘હેલ્લારો’એ ગુજરાતની પ્રતિષ્ઠા વધારી, કાન્સ ફિલ્મ ફેસ્ટિલ માટે પસંદગી
દેશના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ ૨૦૨૦માં ભારતીય પેવેલિયન (મંડપ)નું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સરકારે દેશમાં ઈન્ટરનેશનલ ફિલ્મોના શૂટિંગ માટે જલદી અને સરળતાથી અનુમતિ આપવા માટે ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે. તેમણે વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ સાથે ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા અને ...