Sunday, September 28, 2025

Tag: finale

નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019 નું ગ્રેન્ડ ફીનાલેનું સમાપન

ગામનું સુરીલું ગુજરાત ગુજરાતના ગામડાઓની ઉગતા ગાયક કલાકારોને આગળ લાવવા માટે સુરીલુ ગુજરાત હરિફાઈ મે મહિનાથી યોજવામાં આવી હતી. જેનો 21 જૂલાઈ 2019મીએ નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019નું 65 ગાયક કલાકારોનું ગ્રેન્ડ ફીનાલે યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનારા તરીકે સૈફ સૈયદ, બીજા નંબર પર અમિષા સોલંકી અને ત્રીજા નંબર પર વ્રજ રાજપૂત હરિફાઈ જીત્યા ...