Tag: Finance Minister Nirmala Sitharamane
સરકારને કરવેરા વસૂલાતની આવક પચાસ ટકા જ થઇ હોવાના ખુલાસાથી સરકાર ભીંસમા...
અમદાવાદ,તા:16
દેશમાં ઉથલપાથલ થતી અર્થવ્યવસ્થાને કારણે આવકના લક્ષ્યાંકને પહોંચી વળવા સરકાર પર દબાણ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્ર છ વર્ષના તળિયે 5% ની સપાટીએ પહોંચી ગયું છે. એવો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 5% ની નીચે રહેશે. ચાલુ નાણાકીય વર્ષનો એકંદર વિકાસ યથાવત રહેવાની સંભાવના છે અને વિવિધ અંદાજ સૂચવે છે કે...