Tag: Financial burden
અમદાવાદ શહેરમાં એએમટીએસ દ્વારા ૨૦ કંડકટરલેસ બસો દોડતી કરાઈ
અમદાવાદ, તા.૯
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સેવા કે જે વર્ષ-૧૯૪૭માં આ શહેરમાં શરૂ કરાઈ હતી. આ સેવા આજે રૂપિયા ૨૮૦૦ કરોડના આર્થિક બોજ હેઠળ દબાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં એએમટીએસના વધતા જતા રોજીંદા ખર્ચ ઉપર અંકુશ લગાવવા એએમટીએસ દ્વારા શહેરમાં પાઈલોટ પ્રોજેકટ હેઠળ વીસ જેટલી કંડકટરલેસ એટલે કે કંડકટર વિનાની બસ શરૂ કરાઈ છે. એએમટીએસ દ્વારા શરૂ કરવામા આવે...