Tag: fine
2 લાખ કરોડના ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ
અમદાવાદ, 28 ઓક્ટોબર 2022
હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર ક...
નરેન્દ્ર મોદી સવારે 10 વાગે લોકડાઉન વધારશે કે દૂર કરશે ? તો પછી ગુજરાત...
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે દેશને ફરીથી સંબોધન કરશે, લોકડાઉનમાં વધારોની જાહેરાત કરી શકે છે.
ગુજરાતમાં 15 એપ્રિલથી 1મે કે 16 મે સુધી વેકેશન લંબાવવામાં આવ્યું છે. ગુજરાત કેન્દ્ર સરકારને પૂછ્યા વગર નિર્ણય કરતું નથી. તેથી લોકડાઉન લંબાવવામાં આવે એવી પૂરી શક્યતા છે. ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપીને લંબાવવામાં આવે તેવી શક્યતા છે. હજું ગઈ કાલે અમદાવાદ...
મોદીએ ગુજરાતમાં બચાવ્યા તો અદાણીને ઓસ્ટ્રેલિયામાં દંડ
ઓસ્ટ્રેલીયામાં ખોટી વિગતો આપવા બદલ થયેલ દંડ ભરશે અદાણી ગ્રુપ
ગુજરાતમાં અદાણીને રૂ.200 કરોડનો દંડ 2013માં થયો તે મોદી મિત્રના કારણે ભર્યો નથી. પણ ઓસ્ટ્રેલિયા થોડું મોદીનું ભારત છે ? અદાણીએ ઓસ્ટ્રેલિયામાં દંડ ભરરવો પડશે.
ક્વીન્સલેન્ડ સરકારને જમીન ક્લિયરિંગ અંગે ખોટી અથવા ભ્રામક જાણકારી આપવા બદલ ભારતીય માઈનિંગ કંપની અદાણી પર 20,000 ડોલરનો દં...