Tag: Fire Brigade
અગ્નીશામદ દળને ખાનગી લોકોના હાથમાં સોંપવાની શરૂઆત, ફાયરનું NOC ખાનગી ઈ...
ગાંધીનગર, 13 ડિસેમ્બર 2020
બિલ્ડીંગ, ઇમારત, કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાની ઢિલાશ કે કચાશના કારણે આગની ઘટનાઓ બને, નિર્દોષ લોકોના મોત થયા છે. મકાનો-કોમ્પ્લેક્ષ વગેરેમાં ફાયર NOC ફરજિયાત છે. NOC આપીને બેસી રહીને ફાયર ઓફિસરો સમયાંતરે આવા મકાનોની સ્થળ તપાસ કરતાં નથી. લોકોના-નાગરિકોના જાનમાલ સાથે આગ જેવી ઘટનાને પરિણામે કોઇ ચેડાં કર્યા બાદ હવે ખાનગ...
ફટાકડાની દુકાનોમાં આગહાની ટાળવા ચાલુ વર્ષની દિવાળીમાં ફાયર બિગ્રેડ કડક...
અમદાવાદ, તા.18
દિવાળી દરમિયાન ફટાકડાની દુકાનોમાં બનતી આગની ઘટના ટાળવા આ વર્ષે ફાયર બ્રિગેડ કડક હાથે કાર્યવાહી કરવાના મૂડમાં છે. જેથી ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનારનું ફટાકડાના દુકાનદારોના લાયસન્સ રદ્દ કરવા ઉપરાંત નાણાંકીય દંડ પણ ફટકારવામાં આવશે એમ ફાયર સત્તાવાળા દ્વારા જાણવા મળ્યું છે.
ફાયરકર્મીઓની રજાઓ રદ
ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્ર...
આગ લાગ્યાની ગણતરીની સેકન્ડમાં જ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળના લોકેશન સાથે ...
અમદાવાદ, તા. 06
છ મહિના પહેલા સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓનાં મોતની ઘટનાનું પુનરાવર્તન રોકવા અમદાવાદના ચાંદખેડાના એક વિદ્યાર્થીએ નવી એડવાન્સ ફાયર સેફ્ટી એલાર્મ સિસ્ટમ ડેવલપ કરી છે. જેનું વર્કિંગ મોડેલ પણ તૈયાર કરી દેવાયું છે.
આ એલાર્મ ગોડાઉન, હોટેલ, હોસ્પિટલ, મોલ જેવા સ્થળો પર અચાનક આગ લાગવા પર ...
જીવ જોખમમાં મુકીને બચાવ કામગીરી કરતા ફાયરકર્મચારીઓને ગુણવતાયુકત ડ્રેસ ...
અમદાવાદ,તા.14
અમદાવાદ શહેર ઉપરાંત શહેર બહાર રાજયના તાલુકા કે જિલ્લા મથકો અને મોટા શહેરો ઉપરાંત છેક બિહાર જેવા રાજયો સુધી જયાં અને જયારે પણ બચાવ કામગીરીમાં જરૂર પડે તે સમયે ખડેપગે અને પોતાના જીવને જોખમમાં મુકીને પણ બચાવ કામગીરી કરનારા અમદાવાદ ફાયર વિભાગના ૪૮૧ ફાયરમેન અને ૫૪ જેટલા જમાદારોને ફાયરમેન માટે જેને સંપૂર્ણ ડ્રેસ કહી શકાય એવો ડ્રેસ છેલ્લા...
નાગરિકોની મદદ માટે ખડેપગે રહેતા ફાયરબ્રિગેડના કર્મચારીઓની દયનીય સ્થિતિ...
કોઈપણ પ્રકારની માનવસર્જિત કે કુદરતી આપદા હોય નાગરિકોની મદદ કરવામાં ફાયરબ્રિગેડ સૌથી મોખરે હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનને કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા હલકી કક્ષાના સરકારી કવાટર્સને કારણે ફાયરબ્રિગેડના કર્મચારીઓના પોતાના જ પરિવારજનો કફોડી સ્થિતિ માં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ...
અમદાવાદમાં આગની વધુ એક ઘટના
અમદાવાદમાં આગની વધુ એક ઘટનાથી દોડધામ મચી ગઇ હતી, શહેરના થલતેજમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી.ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, ફાયર ફાઇટરના અધિકારીઓએ જણાવ્યું છે કે બિલ્ડીંગના કોમન મીટરમાં કોઇ ખામી સર્જાતા આગ લાગી ગઇ હતી, જો કે હોસ્પિટલ તંત્રએ ...