Sunday, December 15, 2024

Tag: Fire Department

નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજ પાસે ઇકો કારમાં આગ લાગી, ત્રણ લોકોનો આબા...

પ્રાતિંજ, તા.૩૧ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજ ગામ પાસે અચાનક જ ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, શોર્ટ સર્કિટને કારણે કારમાં અચાનક જ આગ લાગી હતી. થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે. ઇકો કાર ગાંધીન...

ફાયરબ્રિગેડમાં કરોડોના ખર્ચે વસાવાયેલાં વાહનો ધૂળ ખાય છે

અમદાવાદ,તા:૨૭  શહેરીજનોની સુરક્ષા માટે અગ્નિશમન દળ એટલે કે ફાયરબ્રિગેડને કરોડોના ખર્ચે નવાં સાધનો અને વાહનો વસાવી આપવામાં આવ્યાં છે. જો કે તંત્રની અણઆવડતના કારણે આ સાધનો અને વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે, તો કેટલાંક વાહન અને સાધન ક્યાં છે તે અંગે તંત્ર પણ અજાણ હોવાનું જણાયું છે. અસલાલી ફાયરવિભાગને દુર્ઘટનામાં ઉપયોગી બની શકે તે હેતુથી રૂ.2.50 કરોડના ખર...

અમદાવાદ શહેર ફાયરવિભાગ હાલ કયાં ઉણુ ઉતરે છે ?

અમદાવાદ,તા.૨3 આખા દેશમાં વિકાસની ધુન પાંચ વર્ષથી ગવાઈ રહી છે.ભારતને વિશ્વગુરુ બનાવવાની જાણે કે એક પ્રકારની હોડ જામેલી છે. આ પરિસ્થિતિમાં વર્ષ-૨૦૫૦માં અમદાવાદ શહેર કેવુ હોઈ શકે એ વિષય પર શકયતાઓ ચકાસવા પ્રયાસ કર્યો. સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વર્ષ-૨૦૫૦માં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એ માટે અમદાવાદ ફાયરબ્રિગેડ તરફ નજર પડ...

અમદાવાદ શહેરમાં ગરબા માટે ૨૬ આયોજકોએ અરજી કરી

અમદાવાદ,તા.૨૧ ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વ અગાઉ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબા યોજવા માટે ૨૧ સપ્ટેમ્બર સુધીમાં કુલ મળીને ૨૬ જેટલા આયોજકો દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરાઈ છે.જેમાં જરૂરી પૂર્તતાના આધારે ચકાસણી કરી ફાયર એનઓસી આપવામાં આવશે. અમદાવાદમાં દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટો સહીતના અન્ય સ્થળોએ ગરબાના આયોજકો દ્વાર...

અમપા ફાયરબ્રિગેડના ફાયરમેનો ૧૫ વર્ષથી અંગારકોલના ભથ્થાથી વંચિત રહેતા ર...

અમદાવાદ,તા.૨૦ અમપા હસ્તકના ફાયરવિભાગમાં ફરજ બજાવતા ૪૮૧ ફાયરમેનો અને ૫૪ જમાદારોને છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ બહાર એટેન્ડ કરવામાં આવતા અંગારકોલ અને રેસ્કયુકોલ એટેન્ડ કરવા માટે મળવાપાત્ર ભથ્થુ આપવામાં ન આવતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે.અમપાના છાસવારે યોજાયા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મેયર,કમિશનર કચેરી ઉપરાંત પાર્કીંગમાં વાહનોને શિસ્તબધ્ધ મુકવા સુધીની...

ભાજપાના ટોચના હોદ્દેદારો અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને છાવરી રહ...

અમદાવાદ,તા.૧૨ અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસમાં આગના ચાર મોટા બનાવો બન્યા છે. જેમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.૨૦૦થી વધુ લોકોને રેસ્કયુ કરાયા છે.શહેરમાં બનેલા આગના બનાવો અને ટયુશન કલાસીસમાં ફાયર એનઓસી મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા અમદાવાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવેલી શો-કોઝ નોટીસ સામે આજદીન સુધી કોઈ નકકર કાર્યવાહી કરવા...

અમપા ફાયરના ૧૫ જવાનો રાષ્ટ્રપતિ ગેલેન્ટરી ભથ્થા,મેરોટીયસ ઈન્ક્રીમેન્ટ...

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૦૨માં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.એ સમયે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરપાસ નજીકની હોટલ મોતી મનોર નામની હોટલમાં તોફાની ટોળા દ્વારા આગ લગાવવામાં આવી હતી.આ આગમાં પોતાના જીવને પણ જાખમમાં મુકીને અમદાવાદ ફાયરના જવાનો દ્વારા સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગમાં ફસાયેલા ૧૮ લોકોને જીવતા બચાવી લેવામાં...

નિકોલમાં પમ્પ હાઉસનો સ્લેબ ધરાશાયી થતાં સાત મજૂરો દટાયા

અમદાવાદ, તા. ૧૯ ૧૨ ઓગસ્ટે શહેરના બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે ઓવરહેડ ટાંકી ધરાશાયી થતા તે વૃક્ષ ઉપર પડી હતી. નીચે ખુલ્લા પ્લોટમાં કેટરિંગનુ કામ કરી રહેલા મજૂરો પૈકી કુલ ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે સાત મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના સાતમા દિવસે શહેરના નિકોલમાં આવેલા ભોજલધામ પાસે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા બનાવાયેલી અંડરગ્રાઉન્ડ ...