Tag: Fire Fighter
ગુજરાતમાં 49 હજાર ફાયર ફાઈટરની જગ્યા સરકાર ભરતી નથી
લોકો મોતને ભેટે છે. 49,000 fire fighter posts vacant in Gujarat
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ, ગુજરાત સરકારે કડક આગ સલામતી અને નિયમનકારી પગલાં લાધા નથી. હવે તમામ ઔદ્યોગિક વિસ્તારમાં ભાજપ સરકાર ખાનગી ફાયર બ્રિગેડ ઊભા કરવા ફરજ પાડી રહી છે. સાણંદ જીઆઇડીસીમાં આવું ખાનગી ફાયર બ્રિગેડ બનાવવા ફરજ પ...
નાગરિકોની મદદ માટે ખડેપગે રહેતા ફાયરબ્રિગેડના કર્મચારીઓની દયનીય સ્થિતિ...
કોઈપણ પ્રકારની માનવસર્જિત કે કુદરતી આપદા હોય નાગરિકોની મદદ કરવામાં ફાયરબ્રિગેડ સૌથી મોખરે હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનને કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા હલકી કક્ષાના સરકારી કવાટર્સને કારણે ફાયરબ્રિગેડના કર્મચારીઓના પોતાના જ પરિવારજનો કફોડી સ્થિતિ માં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ...