Tag: Fire Safty
તક્ષશિલા અગ્નિકાંડ ભૂલાયો: ફરી શરૂ થયા બિલ્ડીંગના ભોયરામાં ટ્યુશન કલાસ...
અમદાવાદ,તા.23
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા પછી તંત્ર દ્વારા ફાયર સેફટીને લઇને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર, સુરત, સાબરકાંઠા, રાજકોટ અને બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસને બંધ કરવાના આદેશો આપ્યા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્યા પછી જ ટ્યુશન ક્લાસ શરૂ કરવા દેવામાં આવતા હતા. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ લોક...
ગુજરાતી
English