Sunday, June 1, 2025

Tag: Firebriged

લેપટોપને યોગ્ય રીતે શટડાઉન કરો નહિ તો આગ લાગી શકે છે….

જો  તમને પણ મોડીરાત સુધી લેપટોપમાં કામ કરવાની આદત છે અને કામ કર્યા બાદ તમે તેને યોગ્ય રીતે શટડાઉન નથી કરતા તો તમે ચેતી  જજો ... લેપટોપને યોગ્ય રીતે શટડાઉન નહીં કરવાની આદત ક્યારેય  જ એક ઘટના દિલ્હીમાં રાજનગર એક્સ્ટેન્શનની રિવરહાઈટ સોસાયટીના સાતમાં ફ્લોર પર રહેનારા સોફ્ટવેર એન્જીનીયરના ઘરમાં ઘટી હતી. મોડી રાત સુધી એન્જીનીયર  લેપટોપને પોતાની પથારીમ...

માનસિક અસ્થિર વૃદ્ધે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને દોડાવી

અમદાવાદ, તા.18 શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલું અંતરિક્ષ બિલ્ડીંગ નમી પડ્યું છે તેવો સંદેશો મળતા ફાયરબ્રિગેડની ટીમો અને પોલીસ હાંફળી ફાંફળી થઈને સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, ઘટનાસ્થળે પહોંચેલી તમામ ટીમોએ અંતરિક્ષ બિલ્ડીંગને જોયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી બિલ્ડીંગ નમી પડ્યું હોવાની જાણ કરનારા શખ્સ માનસિક અસ્થિર હો...

ફાયરબ્રિગેડમાં કરોડોના ખર્ચે વસાવાયેલાં વાહનો ધૂળ ખાય છે

અમદાવાદ,તા:૨૭  શહેરીજનોની સુરક્ષા માટે અગ્નિશમન દળ એટલે કે ફાયરબ્રિગેડને કરોડોના ખર્ચે નવાં સાધનો અને વાહનો વસાવી આપવામાં આવ્યાં છે. જો કે તંત્રની અણઆવડતના કારણે આ સાધનો અને વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે, તો કેટલાંક વાહન અને સાધન ક્યાં છે તે અંગે તંત્ર પણ અજાણ હોવાનું જણાયું છે. અસલાલી ફાયરવિભાગને દુર્ઘટનામાં ઉપયોગી બની શકે તે હેતુથી રૂ.2.50 કરોડના ખર...

અમદાવાદ શહેર ફાયરવિભાગ હાલ કયાં ઉણુ ઉતરે છે ?

અમદાવાદ,તા.૨3 આખા દેશમાં વિકાસની ધુન પાંચ વર્ષથી ગવાઈ રહી છે.ભારતને વિશ્વગુરુ બનાવવાની જાણે કે એક પ્રકારની હોડ જામેલી છે. આ પરિસ્થિતિમાં વર્ષ-૨૦૫૦માં અમદાવાદ શહેર કેવુ હોઈ શકે એ વિષય પર શકયતાઓ ચકાસવા પ્રયાસ કર્યો. સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વર્ષ-૨૦૫૦માં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એ માટે અમદાવાદ ફાયરબ્રિગેડ તરફ નજર પડ...

ચોમાસામાં રાજકોટમાં સાત દાયકાનો વિક્રમજનક વરસાદ વરસ્યો

રાજકોટ,તા.21 રાજકોટમાં શુક્રવારે સાંજે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસી જતા આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ 57 ઇંચ થયો છે જે છેલ્લા સાત દાયકાનો  રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો છે. ચોમાસુ પુરૂ નથી થયું જેથી હજુ પણ  વધુ વરસાદ પડશે તેવી સંભાવના છે. મહાપાલિકાના ફાયરબ્રિગેડ કંટ્રોલરુમના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર રાજકોટના પિશ્ચમ ઝોનમાં એક ઇંચ,...

વડાગામની માઝુમ નદીમાં નાહવા પડેલ ૨૧ વર્ષીય યુવક ડૂબતા ભારે ચકચાર

ધનસુરા, તા.૧૬  અરવલ્લી જીલ્લામાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી, નાળા, તળાવ બે કાંઠે થતા પ્રજાજનો પાણીમાં નાહવાની માજા માણવા લલચાતા ચાલુ ચોમાસામાં ૧૦ થી વધુ લોકો પાણીમાં ડૂબવાની ઘટનામાં મોત નીપજ્યું છે. ધનસુરા તાલુકાના વડાગામ નજીક થી પસાર થતી માઝુમ નદીમાં ગામના ત્રણ યુવકો નાહવા ...

પોરબંદરના ઘેડ પંથકમાં પાણી જ પાણી

કુતિયાણા,તા:૧૨ સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને ભાદર ડેમ-2ના દરવાજા ખોલાતાં ભાદર નદીમાં પૂર આવ્યું છે. પૂરના પગલે ઘેડ પંથકમાં સાર્વત્રિક પાણી જ પાણી ફેલાઈ ગયું. રકાબી જેવો કુદરતી ભૂભાગ ધરાવતા ઘેડ પંથકમાં ઉપરવાસમાં વરસાદના પગલે પણ પૂર આવી જાય છે. ઘેડ પંથકમાં પાણી ફેલાઈ જતાં કુતિયાણાથી પસવારીનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે યાતાયાતને ગંભીર અસર પહોંચી...

આગકાંડની વધતી ઘટનાઓ બાદ સળવળાટઃપગ તળે રેલો આવતાં ફાયરની મંજૂરી માટે પડ...

અમદાવાદ,તા.૨૬ સુરતના સરથણા ખાતે બનેલા આગકાંડ અને જગતપુર ખાતે બનેલી આગની ઘટના બાદ અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી માટે કુલ મળીને ૩૪૬૬ જેટલી અરજીઓ અમદાવાદ ફાયરબ્રિગેડને મળી છે.જે સામે કુલ ૩૦૦૧ અરજીઓને ફાયર એનઓસી આપવામાં આવી છે.અમદાવાદ ફાયર બ્રિગેડમાં જા ફાયર સ્ટેશન મુજબ અરજીઓની સંખ્યા જાવામાં આવે તો જશોદાનગર ખાતે ૧૧૫ અરજીઓ ૨૮ મે થી ૧૨ જૂલાઈ સુધી મળી હતી....