Tag: Firoj
ડ્રગ્સ માફિયાના પે રોલ પર પોલીસ
બંકિમ પટેલ
અમદાવાદ,તા:25
દારૂ-જુગારના ધંધામાં આંખ આડા કાન કરી લાખો રૂપિયાના હપ્તા લેતી પોલીસનું સ્તર એટલી હદે કથળી ગયું છે કે, હવે અમદાવાદ પોલીસ ડ્રગ્સના હપ્તા પણ ખાવા લાગી છે. કેટલાક મહિના અગાઉ ડ્રગ્સ માફિયા ફિરોઝ ચોરનો ધંધો પતાવી દેવાની શેખી મારતા શહેરના એક ડીસીપી મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો હપ્તો મેળવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસા...